________________
હાલા
[ ૮૭
સ્થાન ગણાય છે. હું પીરાની એ મેાટી ગાદીઓ છે. ઘણા મુસલમાના આ ગાદીઓને માનવાવાળા છે. આ બન્ને ગાદીઓ ઉપર અત્યારે જે પીરે છે, તેમને પરિચય થતાં તેમણે ભગવાન મહાવીરની જયન્તી નિમિત્તે તે દિવસે ક્રાઇ પણ મુસલમાન હિંસા ન કરે, એવી સૂચના એમના મુરીદેામાં બહાર પાડીને જયન્તીના કાર્યમાં સારા સહકાર આપ્યા હતા. ત્યાંની હિંદુ પ્રજાની જુદી જુદી કામેાના મુખીઓએ પણ તપેાતાની જાતિમાં રીતસર સૂચનાઓ કાઢીને મહાવીર જયન્તીમાં બધી મેએ સારી રીતે ભાગ લીધા હતા, અને તે ધ્રુિવસે હિંસા અધાઓએ અધ રાખી હતી.
સિધ જેવા મુલક અને આખું યે ગામ જ્યાં માંસાહારી હોય, ત્યાં તમામ કૈમના સહકાર સાથે એક અદ્ભૂત મહાવીર જયન્તી ઉજવાય, એ ખરેખર ખુશી થવા જેવા પ્રસ`ગ કહી શકાય, ‘ મહાવીર જયન્તી ’ માટેની ગૌશાળાના મેદાનમાં થએલી સભાનું દૃશ્ય જેમણે નજરે જોયું હશે, તેમને તે સભા ચિરસ્મરણીય રહેશે. જૈનાના તીર્થંકરની જયન્તીમાં મુસલમાના અને હિંદુઓ આગેવાની ભર્યાં ભાગ લે અને મહાવીરના અહિંસાના સંદેશને પેાતાના મુખ દ્વારા એ હિંસા કરનારી અને માંસાહારી પ્રજાને સંભળાવે, એ એક ખાસ કરીને એ સભાની વિશેષતા હતી. હૈદ્રાબાદ અને કરાચીના ધણા ગૃહસ્થા આ જયન્તી પ્રસ ંગે આવ્યા હતા. કરાચીવાળા ભાઇ ખુશાલચંદ વસ્તાચંદે વરધેડામાં તે જયન્તીની સભામાં વ્યાખ્યાનો આપીને લેાકેાને ખૂબ રંજિત કર્યાં હતા.
હાલાના જેના ધારે તે સિધમાં જૈનધર્માંનો ઝંડો ફરકાવી શકે તેમ છે. તેમાં શ્રીમંતે છે, ધાર્મિક ભાવનાવાળા છે, સમજદાર છે, કાય કરનારા છે, પરંતુ ચેકસ માણસાની આપખુદી સત્તા અને કૃપણુતાથી તેઆની વસ્તી સિધ માટે લગભગ અન્યથાસિધ્ધ જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org