________________
હાલા
ખરચુ જતાં પાણીનું કામ નહિં,
"
હાર્થિ
એક વસ્તુ ખહુજ અજાયબી ભરેલી માલૂમ પડી. ભિશાહ નામના ગામમાં ગામથી બહાર · લેાકલખે` 'ના એક મુસીફરખાનામાં અમે ઉતર્યો હતા. સામેજ જંગલ હતું. કાઇ કાષ્ઠ સ્થળે શુવરનાં ઝુંડ હતાં. લોઢા પગથી માથા સુધી પહેરેલે કપડે હાથ હિલેાળતા આવતા અને એ ચેરિઆની વાડા તરફ જતા. ઘેાડીવારે ત્યાંથી નીકળતા અને પછી ગામ તરફ જતા. આમ અવારનવાર લેાકાને ત્યાંથી આવતાં જતાં જોયા. તેજ વખતે હાલાના કેટલાક યુવા મારી પાસે બેઠા હતા. મે' તેમને પૂછ્યું: * સવારથી લો। આ થારની વાડ તરફ શા માટે જાય છે તે આવે છે ? મને જવાબ મળ્યાઃ - તે લેાકા ત્યાં ટટ્ટી જાય છે, ' મે કહ્યું- ‘ જો ટટ્ટી જતા હોય તે હાથમાં પાણીના લાટા કે ડબલું વિગેરે પ્રેમ નથી ! ' તેમણે
.
કહ્યું:~ ‘ આ દેશમાં ટટ્ટી જાય, ત્યારે પાણી લઇ જવાના રિવાજ નથી; રસ્તે ચાલતાં પત્થર અથવા ઢેફૂ હાથમાં લઇ જાય, અને ત્યાં ટટ્ટી જઇને તેનાથી ઘસી નાખે, પાણીથી સાક્ કરવાની એમને જરૂર રહેતી નથી. ’ મને પેલી કવિતા યાદ આવી.
સિધ ગિધ, પૂજા જિ પીરકી, ગધેકી સવારી કરે ચાલ ચલે અમીરકી
Jain Education International
[ ce
સિંધના લેાકાની આ ગંદાને આથી વધારે પુરાવેા ખીજો શુ જોઇતા હતા ? વાણિયા, બ્રાહ્મણુ, સેાની પણ સંપૂ` પહેરેલાં લુગડાંએ ટટ્ટી જાય અને પાણીનું નામ નહિં ઢકાંથી સાક્ કરે અને ઘરે જઇને પુછી પેાતાનું બધું કામ કરે. આવે તે આ દેશજ જોયા. પણ મચ્છી-માંસને વેપાર કરનારા આવા ગંદવેડા રાખે તે તેમાં નવાઇ જેવું શું છે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org