________________
માલાણી
[પપ
રેતીના પહાડોની ખાણેની અંદર પણ મહાવીરના પૂજારીઓ કેટલાય ભરાઈ રહ્યા હશે, એની કોને ખબર છે ? મેં તેની પાસે “નવકાર મંત્ર' કહેડાવ્યો. ઘણજ અશુદ્ધ એણે મને “નવકાર મંત્ર” સંભળાવ્યો.
સમગતની લહાણું.
હું પહેલાં લખી ગયો છું કે આ જીલ્લાનાં ઘણાં ગામોમાં જૈનોની વસ્તી છે. કેઈ કઈ સ્ટેશન ઉપર પણ જેનેની દુકાને છે. આ લોકે તમામ લગભગ મૂર્તિપૂજક છે. કોઈ કંઈ સ્થળે તેરાપંથી છે. જંગલોમાં રહેનારા બિચારા ધર્મ-કર્મ શું સમજી શકે? શ્રદ્ધાથી એટલું સમજે કે અમે
જૈન છીયે અને અમારા બાપદાદા મૂર્તિને માનતા આવ્યા છે. અમારા બાપદાદાઓએ મંદિર બનાવ્યાં છે. મૂર્તિઓ સ્થાપના કરી છે. તેઓ કોઈ પણ સાધુ પછી તે ગમે તે સંપ્રદાયના હેય, સૌની ભક્તિ કરે છે. જંગલની ઢાણીઓ (ઝુંપડા ) માં રહે છે, ને દિવસમાં એક બે વખત
નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આરિયાણું, નમે ઉજાણું, નમે એ સવસાણું' એમ અશુદ્ધ નવકારમંત્ર ભણી પોતાના જનત્વની શ્રદ્ધા કાયમ રાખે છે.
આ પ્રાન્તમાં કોઈ કોઈ સ્થાનકવાસી સાધુ વિચર્યા છે. તેમાંના એકે પિતાની ચોપડીમાં લખ્યું છે–અમુક ગામમાં અમુક કુટુંબને “સમક્તિ' આપ્યું, અમુક ગામમાં અમુક કુટુંબને આપ્યું ' વિગેરે. મને આશ્ચર્ય થાય છે કે એ સ્થાનકવાસી સાધુજીએ “સમક્તિ આપ્યું ” એટલે શું કર્યું? બિચારા જંગલમાં રહેનારા જડભરત જેવા લોકે એ “સમતિ'માં સમજે યે શું? અને “છી, તુમ રુમ મતિ ,” “મઝા મા ૨.' એક નવકાર બોલીને કહી દીધું :- મા તેતો, મને તુમ 'समगत ' दे दिया है, अब तुम हमारे सिवाय दूसरे किसीको
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org