SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ માલાણી * મુલક મારવાડ, જહાં દેશ હે માલાણું, બહુ વસે મૂઢ, તહાં ઘણાં વસે બંધાણ. * * . ********// www * ** ** * * * * * * * * ** ** ** * *** * .w.* * * * ** * * મકરણનું નામ વાંચ્યા પછી, ઉપરને દુહો વાંચતાં વાચકોની શંકા થોડે અંશે દૂર થશે કે માલાણી” એ શું છે? માલાણું એ મારવાડનું એક પરગણું છે. બાલોતરા છોડ્યા પછી, પહેલું સ્ટેશન તીલવાડાનું આવે છે. લીલવાડાથી ઠેઠ ખોખરેપાર સુધીને મુલક એ માલાણું' કહેવાય છે. પહેલાં આ દેશ ગવર્નમેન્ટના હાથમાં હતું. હવે તે જોધપુરના તાબામાં છે. “માલાણી ” શાથી કહેવાય છે ? એ જરા વિચારી લઈએ. જોધપુરના રાજા વીરમદે અને મલીનાથ એ બે ભાઈઓ હતા. મલલીનાથ મહાત્મા પુરૂષ હતા. તેમનું મૂળ નામ માલાજી હતું. તેમના નામથી આ પરગણુનું નામ માલાણી પડયું છે. એ દેશમાં ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય અણુ' વપરાય છે. બાપના નામની સાથે xxx"'" wwww *** * * * * * * w જwwwwww F Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy