________________
સૂરીશ્વર અને સમ્રાટ
-
-
-
-
-
- ધી ઈગ્લીશ ફેકટરીઝ ઈન ઈન્ડિયા (ઈ. સ. ૧૬૧૮૧૯૨૧) ના પ. ૨૬૯ માં એક મહમંદીની કિંમત ૩૨ પિસા લખી છે. આ ઉપરથી સમજાય છે કે તેની કિંમત અવારનવાર ફરતી રહેતી હશે. અકબરના વખતમાં મહમુંદીની કિંમત કેટલી હતી, એ કઈ રાટકસ જણાતું નથી, પરંતુ તેના વખતમાં પણ તેની કિંમત કરતી રહેતી હશે, એમ અનુમાન જરૂર થઈ શકે છે.
આ સિવાય લારી નામને સિકકે ચાલતે. જે એક પાસીયન સિકકા હતે. આ સિકકે ચેખા રૂપાને બનાવે હતા. તેની આકૃતિ લંબગોળ હતી, અને કિંમત ૧ શી. ૬ પેન્સ હતી.'
ધી ઈગ્લીશ ફેકટરીઝ ઈન ઈન્ડિયા (ઈ. સ. ૧૬૧૮ થી ૧૯૨૧) પૃ. ૨૨9ની નેટમાં આની કિંમત આશરે ૧ શિલાંગ બતાવવામાં આવી છે.
વળી ટૂંકા નામને તાંબાને સિકકે પણ હતે. જૈનગ્રંથમાં આ સિક્કાનું નામ ઘણું આવે છે. વિન્સેન્ટ એ. સમીથ, ઇન્ડીમન એન્ટીકરી વૅ. ૪૮, જુલાઈ ૧૯૧૯ના અંકના પૂ.૧૩૨ માં જણાવે છે કે-ટકા અને દામ એકજ છે.” મી. રમીથનું આ કથન -હાના ટકાઓને માટે લાગુ પડે છે. કારણ કે “ કૅટલોગ આર્ક ધી ઇડિયા કેઇન્સ ઈન ધી બ્રીટીશ મ્યુઝિયમ ના પ. ૪૦ થી આપેલ સિકકાઓના વર્ણનમાં બે પ્રકારના ટકા બતાવવામાં આવ્યા છે. નાના અને મહટા. મહેટા ટંકાનું વજન ૬૪૦ ગ્રેન બતાવવામાં આવ્યું છે અને ન્હાના ટંકાનું વજન ૩૨૦ ગ્રેન. મોટા ટંકાને કમલ હામ (બે વામ) બરાબર બતાવ્યા છે, જ્યારે મહાના ટંકાને એક કામ બરાબર. અતએ સ્મીથને મત ન્હાના ટેકા સાથે લાગુ પડે છે. મી, બર્ડની મીરાતે એહમદીના પૂ. ૧૧૮ માં ૧૦૦ ટંકાની બરાબર ૪૦ દામ (૧ રૂપિયે) બતાવવામાં આવેલ છે. આથી પણ ઉપર્યુક્ત વાતને જ ટેકે મળે છે.
૧ જાઓ–બસ્ક્રીપ્ટન ઑફ એઆિ પૃ. ૧૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org