________________
શિષ
જા
સરળતાને માટે એક દામના ૨૫ વિભાગ કરવામાં આવ્યા હતા અને આવા પ્રત્યેક ભાગ જેતલ કહેવાતા. આ કાલ્પનિક વિભાગને માત્ર હીસાબીઓજ ઉપચેોગ કરતા હતા.
(૨) અધેલા–એ અડધા દામ ખરાખર હતા,
( ૩ ) પાઊલાન્ઝામના રે ભાગ.
(૪) દમરી–દામને ? ભાગ,
ઉપર ખતાવ્યા પ્રમાથે સાનું, ચાંદી અને તાબાના સિક્કા અકબરના વખતમાં ચાલતા હતા. તે સિવાય બીજા પણ કેટલાક સિક્કાઓ ચાલવાનું' કેટલાક લેખકોના લખાણથી માલૂમ પડે છે. જેમાં મુખ્ય આ સિક્કા છેઃ
#
૧ મહસુદી. એ ચાંદીના સિકકા હતા અને તેની કીંમત એક શિલીંગ લગભગ હતી. અથવા ૨૫-૨૬ પૈસાની એક મહુ સુટ્ટી થતી. કહેવામાં આવે છે કે કદાચ આ મહેમુદી ગુજરાતના રાજા મુહમ્મદ બેગડા (ઇ. સ. ૧૪૫૯ થી ૧૫૧૧) ના નામ ઉપરથી નિકળેલ છે. 1 મેન્ડસ્લા નામના મુસાફર જણાવે છે કે- સહમુદ્દી, એ હલકામાં હલકી મેળવણીવાળી ધાતુઓથી સુરતમાં પાડવામાં આવી હતી. તેની કિંમત ૧૨ પેન્સ (૧ થી. ) હતી. અને તે સુરત, વડોદરા, ભરૂચ, ખંભાત અને તેની આજ્ઞાાના ભાગામાંજ ચાહતી હતી. ૨
"6
દેવરનીયર્સ ટ્રાવેલ્સ ઇન ઇંડિયાના વા.૧ લા ના પૃ. ૧૩–૧૪ માં એક મહમુદીની 'મત ચાકકસ રીતે વીસ પૈસા બતાવવામાં આવી છે. જ્યારે ઉપર ૨૫-૨૬ પૈસા બતાવી છે. તેમજ
૧ જૂનાસીક જીલ્લાનું ગેટીયર. પૃ. ૪૫૯ ની ત્રીજી મેટ. ૨ જૂએ-મીરાતે એહમદી ( બની ) પૃ. ૧૨૬-૧૨૭ તથા જર્નલ એક ધી બાએ માન્ય ધી રાયલ એ સાસાયટી ઇ. સ. ૧૯૦૭ પૃ. ૨૪૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org