________________
પરિશિષ્ઠ 8
-
-
-
-
પરિશિષ્ટ ૩
ફરમાન નં. પ ને અનુવાદ
અલ્લાહુ અકબર હકને ઓળખનાર, ગાભ્યાસ કરનાર વિજયદેવસૂરિએ અમારી ખાસ મહેરબાની મેળવીને જાણવું કે તમારી સાથે પત્તનમાં મુલાકાત થઈ હતી, તેથી ખરા મિત્ર તરીકે ઘણું કરીને (હું) તમારા સમાચાર પૂછતે રહું છું. (મને) ખાત્રી છે કે–તમે પણ અમારી સાથે ખરા મિત્ર તરીકે સંબંધ મૂકશે નહિં. આ વખતે તમારે શિષ્ય દયાકુશલ પંન્યાસ અમારી પાસે હાજર થયે
૧ પત્તન ” થી ગુજરાતમાં આવેલું પાટણ નહિ, પરંતુ માંડવગઢ (માળવા) સમજવાનું છે, કારણ કે જહાંગીર અને વિજયદેવસૂરિન સમાગમ માંડવગઢમાંજ થયું હતું. આ સમાગમનું સંપૂર્ણ વૃત્તાન્ત વિદ્યાસાગરના પ્રશિષ્ય અથવા પંચાયણના શિષ્ય કૃપાસાગરે શ્રીનેમિસાગરનિર્વાણુરાસમાં આપ્યું છે, તેમાં પણ જ્યાં માંડવગઢના શ્રાવકેનું વર્ણન લખ્યું છે, ત્યાં ચેખું લખ્યું છે કે
વીરદાસ છાજૂ વળી એ, શાહ જયૂ ગુણ જાણું કે, પાટણે તે વસે ઇત્યાદિક શ્રાવક ઘણા એ, ” ૯૧.
( જુઓ–જન રાસમાળા ભા. ૧ લે પૃ. ૨૫ર ) આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે-માંડવગઢની તે વખતે પાટણ તરીકે પણ પ્રસિદ્ધિ હતી.
૨ આ દયાકુશલ તેજ છે કે જેમણે વિ. સં. ૧૬૪૮માં વિજયસેન સરિની સ્તુતિમાં લાભદયરાસ બનાવ્યો છે. તેમના ગુરૂનું નામ કયાકલ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org