________________
સમા રોષ જીવન
તો ઉપરજ હિંદુસ્તાનમાં બ્રિટીશ સામ્રાજય રચાયેલું છે, અને આ તાજ તેની (બ્રિટીશ સામ્રાજ્યની) ખરી મગરૂરી અને બળનું કારણ છે. પણ આ બધાં તો
અકબર' નાં છે અને હિંદુસ્તાનમાં વ્યવહારૂ રીતે આ તાને પ્રચલિત કરવાને અમર યશ તેનેજ ઘટે છે. આધુનિક સમયનાં સર્વ પાશ્ચાત્ય રાજ્યોમાં આ નિયમ પ્રવર્તે છે, પણ તે રાજ્યોમાંનાં ઘણાં જ થોડા રાજ્યો મગરૂરી સાથે કહી શકે તેમ છે કે–અકબરે પતે ત્રણ વર્ષ ઉપર જેવી રીતે આ નિયમનું પાલન કર્યું હતું, તેવી સંપૂર્ણ રીતે આ વીસમી સર્દીના જમાનામાં અમે પાલન કરીએ છીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org