________________
કાર અને સાહ
-
-
-
-
લફજલને પાછળથી એક માણસે આવી જેરથી એ ભલે મળે કે જે તેના શરીરની આરપાર ઉતરી ગયો. અબુલફેજલ ઘોડા ઉપર
મહોરમની છઠી તારીખે) માં થયો હતો. તેના પિતા શેખ મુબારક તેનું નામ પિતાના શિક્ષકના નામ ઉપરથી જ પાડયું હતું. જન્માન્તરના સંસ્કાર તેના એવા હતા કે–વર્ષ–સવાવર્ષની ઉમરમાંથી જ તે વાત કરવા લાગ્યું હતું. ૧૫૭૪ માં તે અકબરના દરબારમાં દાખલ થયે હતે. ધીરે ધીરે તે આગળ વધ્યો હતો અને ઇ. સ. ૧૬૦૨ માં તે પાંચ હજારી થયો હતો. તે, પિતાને શાસ્વભાવ, નિષ્કપટતા અને નિમકહલાલીથી બાદશાહને પ્રિય થઈ પડે હતે. અબુલફજલના દાખલ થયા પછીજ અકબરની રાયપદ્ધતિમાં હેટો ફેરફાર થયો હતો. અકબરની જાહેજલાલીનું મૂળ કારણ અબુલફજલ હતા, એમ કહીએ તે કંપ ખોટું નથી. ખરી રીતે અબુલફજલેજ પડદામાં રહીને આખા રાજ્યકારભાર ચલાવ્યો હતો. અને પાછળથી બાદશાહનાં મહાન કાર્યોને ઇતિહાસ તેણે એક સાદા ઇતિહાસકાર તરીકે બહાર પાડ્યું. કહેવું જરૂરનું થઈ પડશે કે–અબુલફજલના હાથે સમ્રાટ અકબરને ઇતિહાસ ન લખાયા હતા, તે સમ્રાની કીર્તિગાથાઓ આટલી ઉચ્ચસ્વરે ગવાત કે કેમ? એ મહે શંકાને વિષય છે. અકબરને અને અબુલફેજલને એવો ઘનિષ્ઠ સંબંધ થયો હતે કે-અકબરના વિચારે, એજ અબુલફજલના અને અબુલફજલના એજ અકબરના વિચાર મનાતા. અકબરના દરબારમાં દરેક ધર્મના વિદ્વાનને ભેગા કરવાને પ્રસ્તાવ પણ પ્રથમ અબુલફજલેજ મૂક્યો હતે. કારણ કે તે પહેલેથી જ જ્ઞાન અને સત્યને જિજ્ઞાસુ હતા. અકબરના રાજ્યવહીવટમાં અને ધાર્મિક બાબતમાં અબુલફજલ મુખ્ય ભાગ ભજવતે, એ ઈર્ષાથી જ સલીમે તેનું ખૂન કરાવ્યું હતું, એમ સલીમ પોતે પિતાની નોંધપોથીમાં કબૂલ કરે છે. છે. આજાદ પિતાની દરબારે અબરીમાં તે ત્યાં સુધી કહે છે કેઅબુલફજલે બાદશાહનું ચિત્ત એટલું બધું ખેંચી લીધું હતું કે પ્રત્યેક કાર્યમાં તે અબુલફજલની સલાહ લે, અને તેના મત પ્રમાણે કરતે. ટૂંકમાં કહીએ તે અબુલફજલ અકબરને દરબારી માણસ, સલાહકાર, વિશ્વાસુ સાથી હેટ મંત્રી, દરબારી બનાવોની નેંધ લેનારે, અને દીવાની ખાતાને ઉપરી ' હતું, એટલું જ નહિ, પરંતુ અકબરની જીભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org