________________
परमगुरुश्रीविजयधर्मसूरिभ्यो नमः । सूरीश्वर अन्ने
ના
.
પ્રકરણ પહેલું.
પરિસ્થિતિ
.
H.;mir[..!!
(RSS
!
સાર પરિવર્તનશીલ છે. એવી એક પણ વસ્તુ જેવામાં નથી આવતી, કે જે હંમેશાં એકજ સ્થિતિમાં રહેતી હોય. સંસારની વાસનાઓથી
સર્વથા અજ્ઞાત-ઘડિયાની અંદર ઝલતા બાળકને છે કે એક વખતે યુવાનીના મદમાં સંસારના મોહક પદાર્થોથી વિંટાચેલે જોઈએ છીએ, એ શું? પિતાના શારીરિક બળના અભિમાનથી પૃથ્વી પર પગ દઈને ચાલતાં પણ લજજા ધરાવનાર મનુષ્યને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં લાકડીનું શરણું લઈને ચાલવું પડે છે, એ શું? સંસારની પરિવર્તનશીલતાજ, બીજું કઈજ નહિં. જે સૂર્યને, આપણે પોતાનાં પ્રખર પ્રતાપી કિરણેને ફેલાવતા ઉદયાચલના સિંહાસન ઉપર આરૂઢ થતે જોઈએ છીએ, તેજ સૂર્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org