________________
સૂરીનાર અને સમાર્ં.
તેને એમ ધ્રાસકો પડ્યો કે એક તરફ ઘરમાં કુટુંબકલહુ સળગી રહ્યા છે, અને બીજી તરફથી આમ મારા એક પછી એક અનુચરા ઉપડવા લાગ્યા છે, ન માલૂમ મારૂ' તે શુ' થવા એઠું છે ! !
અકબર, પેાતાના ઉપર આવતી વિપત્તિયાને એક પછી એક સહન કરી રહેવા લાગ્યા. જ્યારે જ્યારે પેાતાના સ્નેહિનાં મૃત્યુ અને ઘરકલેશ યાદ આવતા, ત્યારે ત્યારે તે અધીર થઇ જતા તેનુ હૃદય આકુલ-વ્યાકુલ થઇ જતુ; પરન્તુ પાછે તે પેાતાના મનને સમજાવી કાર્યમાં લાગી જતા. અત્યારે હવે અકબરને ખરેખરૂ આશ્વાસન આપનાર કાઇ રહ્યું હતુ તે, તે માત્ર અમુલ જલજ હતા.
આપણે હમણાંજ જોઈ ગયા છીએ કે-કુમાર સલીમ અકઅરના પૂરેપૂરા વિદ્રોહી બની અલાહામાદમાં જઈ એઠો છે, અને તે અકખરની સાથે ખુલ્લી રીતે શત્રુતા કરી રહ્યા છે.સલીમ તેના પિતાથી જેમ વિદ્નેહી બન્યા હતા, તેમ તે અબુલફજલ ઉપર પૂરા ક્રોધિત હતા. તે સમજતા હતા કે જ્યાં સુધી ખાદશાહ પાસે અબુલક્જલ છે, ત્યાં સુધી ખીજા કોઇનુ' કંઈ ચાલવાનુ` નથી અને તેટલા માટે તે અબુલફેજલને કોઈ પણ રીતે મારવાના પ્રય`ચમાંજ રમતા હતા.
જે સમયનું આપણે વર્ણન જોઇએ છીએ, તે સમયમાં અમુલજલ દક્ષિણ દેશમાં શાન્તિ સ્થાપન કરવામાં રાકાયા હતા. આ વખતે સલીમ, અકબરથી બીજીવાર બહુ–સખ્ત વિરાધી અન્યા. અને તેથી અકખર ગભરાયા. અકબરે તત્કાલ અબુલફજલને લખી જણાવ્યું કે—‘ ત્યાંનું કામ તમારા પુત્રને સોંપી તમારે જલદી આ ગેરે આવવું. અબુલક્જલ ચેાડીક સેના લઈને આગરા તરફ રવાના થયા. રસ્તામાંથી તેમાંના કેટલાક સ્વારીને તા પાછા વાળી દીધા. માત્ર થોડા મનુષ્યોને લઇ તે આગળ વધ્યું.
બીજી તરફ આગરાના કેટલાક સલીમ પક્ષના મુસલમાનાએ સલીમને ખબર આપી કે- અમુલ જલ આગરે આવવાને રવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org