________________
સરાનું શિક જીવન
તે અનાથાશ્રમે ઉઘાડ્યાં હતાં, તેમાં તેણે ફતેપુરસીકરીમાં બે અનાથાશ્રમ ખોલ્યાં હતાં. એક હિન્દુઓને માટે અને બીજું મુસલમાનેને માટે. હિંદુઓવાળા આશ્રમને ધર્મયુર કહેવામાં આવતું અને મુસલમાનવાળાને કહેતા ખેરપુર.
' કહેવાય છે કે–અકબરે કેટલીક એવી હુન્નરશાળાએ ખેલી હતી, જેમાં મહેદી તેપ, બંદૂકે, દારૂ, ગળા, તલવાર, ઢાલ અને એવાં બીજા યુદ્ધનાં સાધને બનતાં હતાં. તેની તે હુન્નરશાળામાં જે સેથી મટી તે બનતી હતી, તેમાં બાર મણ વજનને ગોળ ચલાવી શકાતે. યુરોપના મહાનું સમરે હમણાં થોડાજ વખત ઉપર બતાવેલા ચમત્કાર પહેલાં અકબરની આવી તે માટે કેટલાએ લેક ચમત્કૃત થતા હશે, પરંતુ હમણાં પસાર થયેલા યુદ્ધ પછી હવે તેવી બાબતે આપણને શુષ્ક સરખી લાગે છે.
અકબર સમજતું હતું કે- દુરાચાર એ પાપનું મૂળ અને અવનતિનું પ્રધાન કારણ છે. જે દેશમાં બ્રહ્મચર્યનું સમ્માન નથી તે દેશની ઉન્નતિ નથી, જે જાતિમાં બ્રહ્મચર્યનાં બંધારણ નથી, તે જાતિ માલ વિનાનીજ થઈ પડે છે. અને જે કુટુંબમાં બ્રહચયને નિવાસ નથી, તે કુટુંબ જગતમાં અપમાનિત થવા સાથે કોઈ પણ રીતે ઊંચે આવી શકતું નથી. અકબરે પિતાની પ્રજાને આવા દુરાચારવાળા વ્યસનથી દૂર રાખવા માટે ઘણા ઉપાએ લીધા હતા. તેણે વેશ્યાવાડ નગરની બહાર અમુક સ્થાનમાં રાખ્યું હતું. જેનું નામ શૈતાનપુર રાખવામાં આવ્યું હતું. સમ્રાટે ત્યાં એક ઓફીસ રાખી હતી. જે કોઈ માણસ વેશ્યાને ત્યાં જતે અથવા વેશ્યાને પિતાને ત્યાં લઈ જતે, તેનું નામ-ઠામ-ઠેકાણું એફીસમાં રહેના કારકુન નેંધી લેતે.
આપણે પહેલાં ઘણીવાર કહી ગયા છીએ કે-અકબરમાં જેવી સહનશીલતા હતી, તેવી જ કાર્યકુશળતા પણ હતી. કેઈ વખતે કઈ માણસ કઈ કહી દેતે, તે તેના ઉપર એકાએક ગુસ્સે ન થતાં પહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org