________________
ઉપાદ્ઘાત.
મ્હને મુનિ વિદ્યાવિજયજીએ પેાતાના પુસ્તકના ઉપાદ્ઘાત લખવાનુ કઠણ કામ સોંપ્યું, ત્યારે મ્હને સ્વાભાવિક રીતે ક્ષેાલ થયા. ચેડા વપર જ્યારે મ્હારી ‘પાટણની પ્રભુતા’ મ્હાર પડી,ત્યારે જૈનધમ ના હું દ્વેષી છું, તેવી છાપ પાડવાને પ્રયત્ન કરવામાં આવ્યેા હતેા; અને તે છાપ એ કાયમ રહી હાય, તે મુનિજીનુ પુસ્તક કાંઇક લાકપ્રિયતા ભુવે, એવા ડર મ્હને લાગ્યા; અને તેથી આ કામ કેાઇ ખીજાને સોંપવાની તેમ્હને અરજ કરી, પણ તેમ્હને આગ્રહ નિશ્ચલ હતા; અને આખરે મ્હને આ કામ માથે લેવુ' પડયું. તે છાપ કાયમ રહી છે કે નથી રહી, મેં પુરાણા જૈન ઇતિહાસસાહિત્ય વિષે માંધેલા મ્હારા અભિપ્રાયે વાસ્તવિક છે કે નથી, એ વિષે કાંઇ પણ વિચાર કર્યાં વિના મ્હને સોંપેલું કામ પૂરૂ કરવાની હું રજા લઇશ.
આ પુસ્તક એક અત્યંત સ્તુત્ય પ્રયત્ન છે. જૈન સાહિત્યમાં છુપાયેલા ઇતિહાસને મહા મહેનતે છતે કરવા, તે ભગીરથ કા ગુજરાતના ઇતિહાસકારા આગળ પડ્યુ છે. અને જેટલે અ ંશે તે કાય થશે, તેટલેજ અંશે ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ લખાશે; કારણ કે...એ સમયનાં ઇતિહાસનાં સાધનામાં મુખ્ય જૈનસાહિત્ય છે.
આ પુસ્તકમાં મુનિ વિદ્યાવિજયજીએ અથાગ શ્રમ લઇ, જે મહાન જૈનસાધુએ શહેનશાહ અકબરને પેાતાના શિષ્ય બનાવ્યે હતા,ત્યેના જીવન અને સમયના ઇતિહાસ આપવાના પ્રયાસ આદ છે. ઐતિહાસિક સાહિત્યની ભાવના નજ૨ આગળ રાખી કાઁએ ખીજા` ઐતિહાસિક સાધનની મદદ લીધી છે, અન્યું ત્યાં સુધી નિષ્પક્ષપાત ઇતિહાસકારના દૃષ્ટિબિન્દુથી સત્યનુ સંશાધન કર્યું છે. અને પરિણામે આ પુસ્તકને ધર્માંધતાના દોષમાંથી બચાવી ઇતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org