________________
શિષ્ય પરિવાર.
આવી રીતે, એક વખત સૂરિજી આગરામાં હતા, ત્યારે પણ ભાવેજ કીર્ત્તિદાનને પ્રસ`ગ બન્યા હતા. વાત એમ બની કે–સૂરિજીના પધારવાના નિમિત્તે લેાકાએ ઘણા પ્રકારનાં દાન કર્યાં. આ વખતે અકૂ નામના એક ચાચકની સ્ત્રી પાણી ભરવાને ગઈ હતી. તેણીને ઘરે આવતાં કંઇક વિશેષ વાર લાગી. ઘરે આવી એટલે તેના પતિએ તેણીને ઘણા ઠપકા આપ્યા, અને કહ્યું કે- આટલા બધા વખત કેમ લગાડયા, હું કયારના ભૂખ્યા થયા છુ.” એ કહ્યું‘પાણી ભરી લાવવુ' કંઇ હેલુ કામ નથી. એતા વારે થાય, અને જો એટલી બધી બહાદુરી રાખતા હા, તેા જાઆને એકાદ હાથી તે લઇ આવે. ?
તે યાચક ચાનકમાં ને ચાનકમાં ઘરેથી નિકન્યા અને હીરવિજયસૂરિના ગુણા ગાવા લાગ્યા. પેાતાના ગુરૂના ગુણ ગાતા જોઈ શ્રાવકે તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને વસ્ત્રાદિનું ઘણું. દાન કરવા લાગ્યા, પરન્તુ તે યાચકે ક ઇંજ ન લીધુ', અને કહેવા લાગ્યા કે– જો મને કાઈ હાથી આપે તેા લઉ ’
હ
આ વખત સદારગ નામના ગૃહસ્થ, પેાતાના ઘેરથી હાથી મંગાવીને લૂ‘છણું કરી તે યાચકને આપવા લાગ્યા. તેવામાં એક ભ્રાજક ત્યાં બેઠા હતા, તે ઝટ એટલી ઉઠયા કે- જે વસ્તુનું લૂછતું થાય છે, તે વસ્તુ ઉપર ભેાજનકનાજ હુક હોય છે, બીજાના નહિ.’ સદાર'ગે તુર્ત જ તે હાથી ભાજકને આપી દીધું, અને અકુ યાચકને બીજો મગાવી આપ્યા. થાનસિંઘે આ હાથીને શણગારી આપ્યા. અકુ યાચક હાથમાં અકુશ લઇ હાથી ઉપર સવાર થયા, અને ઉમશા તથા ખુદ બાદશાહ પાસે જઇને પણ હીરવિજયસૂરિની તારીફ્ કરવા લાગ્યો. પછી તે પેાતાને ઘેર જઈ સ્ત્રી આગળ પેાતાની બહાદુરી ખતાવવા લાગ્યેા. સ્ત્રી જો કે ઘણી ખુશ થઇ, પરંતુ તેણીએ
ઘુ’– હાથી ા તેજ રાખી શકે, કે જે હેાટા શજા-મહારાજા હાય અથવા જેને ગામ-ગરાસ હોય, આપણે તે યાચક કહેવાઇએ,
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org