________________
સુરીશ્વર અને સમ્રાહ્
હીરવિજયસૂરિની આજ્ઞાને સતાભાવથી માન આપનારો સાવજ હતા, એમ નહિ, કિન્તુ તે વખતે સેકા નહિ, પરંતુ હેજારાની સખ્યામાં, અમુક ગામામાંજ નહિ, પરન્તુ મેવાત, માર વાડ, મેવાડ, ગુજરાત, કાઠિયાવાડ અને ૫ જામ વિગેરે દેશોના પ્રાય: તમામ ગામાનાં શ્રાવકા પણ હતા, કે જેઓની હીરવિજયસૂરિ ઉપર અનન્ય શ્રદ્ધા હતી. કોઇ પણ કાર્ય કરવામાં હજારો રૂપિયાને વ્યય કેમ ન થતા હોય, પરંતુ તેમાં માત્ર હીરવિજયસૂરિની સૂચનાનીજ અપેક્ષા રહેતી હતી.
જ
જ
સૂરિજીની સૂચના થયા પછી શકાને અવકાશ રહેતા જ નહિ. તેમના ભક્ત શ્રાવકાને જેમ એ વાતની સ’પૂર્ણ ખાતરી હતી કે• હીરવિજયસૂરિ નિરૂપયોગી કાર્યોંમાં દ્રવ્ય ખરચવાને અમને ઉપદેશ આપેજ નહિ, તેવીજ રીતે સુરિજી પણુ એ વાતને સપૂર્ણ સમજતા હતા કે–ગૃહસ્થા લાહીનું પાણી કરીને અનેક પ્રકારનાં પાપાને સેવીને જે પૈસા પેદા કરે છે, તે પૈસા નિરર્થક અને પેાતાના સ્વાર્થની ખાતર ખરચાવા એ અનીતિનુ પાણુ કરવા ખરાઅરજ નહિં, પરન્તુ વિશ્વાસના ભંગ કરવા ખરાબર છે. આ કારણુથીજ હીરવિજયસૂરિની જ્યાં ત્યાં મહિમા થતી હતી. હીરવિજયસૂરિના ભક્ત શ્રાવકોમાં મુખ્ય આ હતા.
ગ’ધારમાં ઈંદ્રજી પારવાલ સૂરિજીના પરમભકત હતા. અગિયાર વર્ષની ઉમરમાં તેની દીક્ષા લેવાની ભાવના થઈ હતી. પરન્તુ તેના ભાઇ નાથાએ તેના ઉપરના મેહના કારણથી તેને દીક્ષા લેતાં અટકાવ્યા હતા. જો કે તેના ભાઇની ઇચ્છા તે તેનું લગ્ન કરવાની હેતી, પરંતુ ઇંદ્રજીએ ચાખ્ખી ના પાડી હતી અને યાવજ્જીવ માલબ્રહ્મચારી પણે રહ્યો હતા.
ઈંદ્રજી એક ધનાચ ગૃહસ્થ હતા. તેણે પોતાના જીવનમાં છત્રીસ તા પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિવાય આજ ગધારના રામજી શ્રીમાલી પણ સૂરિજીનેા ભકત હતા. તેણે સિદ્ધાચલજી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org