________________
૧૧
આ ફરમાનમાં માત્ર જમીનનેા ટૂકડા આપ્યાનીજ હકીકત નથી, પરન્તુ ચક્રૂ સંધવીના પૂરા પરિચય, તેના શરીરની આકૃતિયુકત અને તેણે કયા પ્રસંગે કેવી રીતે બાદશાહ પાસે આ જમીનની માગણી કરી, એનેા પશુ ખુલ્લેખુલ્લા ઉલ્લેખ કરેલેા છે. એટલે આ કુરમાન વિજયસેનસૂરિના સ્મારકની સાથે અતીવ નિષ્ઠ સંબંધ ધરાવતુ હા ઐતિહાસિક સત્યતાને વધારે દૃઢ બનાવનાર છે.
આ કમાન અતિ કઈ હૈાવાથી તેના અનુવાદ કરવામાં ધણી મુરશ્કેલી નડતી હતી, છતાં પંજાબના યાવૃદ્ધ માલવી મહુમ્મસ્મૃનીરે હ્મા પરિશ્રમ લઇ તેના અનુવાદ કરી આપ્યા; તેમ શિવપુરીના તહસીલદાર સાહેબ નવામ અબ્દુલમુનીમે તેને તપાસી આપ્યું, તે બદલ તે અન્ને મહાશયેાને આ સ્થળે ધન્યવાદ આપવાં ભૂલીશ નહિ.
66
પ્રાન્ત—જગદ્ગુરૂ હીરવિજયસૂરિ જૈઞાનાજ નહિ, પરન્તુ ભારત વર્ષના ઉદ્ધારક એક મહાન પુરૂષ હતા.. અકબર જેવા મુસલમાન સમ્રાટ્ન પેાતાના પરિચયમાં લાવી દેશના અભ્યુદયમાં તેમણે મ્હોટા ફાળા આપ્યા હતા. અને વસ્તુતઃ જોવા જઈએ તે સમાજના અને દેશના કલ્યાણુ સાથે, સાધુઓના–આચાર્થીના-ધર્માંશુના, એક સંસારી મનુષ્ય કરતાં કં કમ સંબધ નથી રહેશે. જગદ્ગુરૂ હીરવિજયસૂરિની ભાક ધર્મોગુરૂએ સમજે, તે તેમને માથે ગૃહસ્થા કરતાં કઇ ગુણી વધારે જવાબદારી રહેલી છે, અને એવી જવાબદારી સમજનારા ધર્મગુરુન્મે કદાદિષ એમ કહેવાનુ તા સાહસ નજરે ક અમારે અને દેશને શુ? ” “ અમારે અને સ્વદેશીને શું ? ” વધારે નહિ' તે ક્રમમાં ક્રમ આપણુા આ જગતપૂજ્ય-જગદ્ગુરૂના જીવનની પ્રત્યેક ઘટનાઓ ઉપરજ જરા ધ્યાન આપવામાં આવે તે ધર્મગુરૂઓને ઘણું જણવાનુ મળે તેમ છે. માટે ધર્મગુરૂ હીરવિજયસૂરિના જીવન ઉપર ધ્યાન આપે, તેમના જીવનનું અનુકરણ કરવાવાળા થાય, જૈન સમાજ હીરવિજયસૂરિના મહાત્મ્યને ઓળખે, તેમની મહિમા સર્વત્ર પ્રસારે અને ગામેગામજ નહિ; પરન્તુ ધરંધર તેમની વાસ્તવિક જયન્તીએ ઉજવાય, એજ અન્ત:કરણુથી ઇચ્છી વિમુ. બ્રુ. શ્રીવિજયધલક્ષ્મી જ્ઞાનમંદિર મેલણુગ જ આગરા. દિ. જ્યે. સુ. ૫, વીર સં. ૨૪૪ ૯ ધર્મ સ. ૧.
}
3
Jain Education International
વિદ્યાવિજય.
For Private & Personal Use Only
www.jainelibrary.org