________________
બીજી આવૃતિ.
“ આધુનિક જૈન લેખકોના હાથે લખાગેલાં પુસ્તાના જનતામાં જોઇએ તેવા આદર નથી થતા ” આવા જનરવ જૈન સમાજમાં તે લગભગ પ્રસિદ્ધજ છે. પરન્તુ તેમ હેાવાતુ શું કારણ છે, એ શાધવાની ત્રણા મ લેખકાએ દરકાર કરી છે. ખરી રીતે જૈનેતર પ્રજાના પક્ષપાત, એ કારણ હાય તાપણુ જૈન લેખઢ્ઢાની લેખનપદ્ધતિ—ઐકાન્ત ધાર્મિક વિષષનીજ પુષ્ટતા ક્રવા જાનુ તેટલુ સાચુંજ ' બતાવવાની પદ્ધતિ—પણ કંઇ કમ કારણભૂત છે એમ નથીજ. કાંપણુ વિષયને પ્રમાણુ પુરઃસર પુષ્ટ કરવાને બદલે “ સા—સે વ ઉપર આમ થયું હતુ' ” લાણાએ આમ કર્યું. હતુ” માટે માનવુજ જોઈએ. તે ગ્રાલ હાવુજ જોઇએ,” આવે આમહ જનતાની અભિરૂચિને ન પ્રાપ્ત કરી શકે, તે તેમાં કંઇ આશ્ચય જેવુ નથી.
.
..
આ પુસ્તક લખતી વખતે આ વાત અવશ્ય ધ્યાનમાં રાખવામાં આવી હતી, અને તેજ વાતના ઉલ્લેખ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ આ શબ્દામાં કર્યાં છેઃ
“ આ પુસ્તક લખવામાં જ્યાં સુધી અન્યું ત્યાં સુધી કાઇપણ વિષયની સત્યતા ઇતિહાસથી જ પુરવાર કરવાના પ્રયત્ન કરેલા છે. અને તેટલા માટે હીરવિજયસૂરિના સબંધમાં, કેટલાક લેખાએ લખેલી એવી ખાખતા કે જે માત્ર સાંભળવા ઉપરથીજ વગર આધારે લખી દેવામાં આવેલી, તે બાબતને આ પુસ્તકમાં સ્થાન આપ્યું નથી. માત્ર હીર વિજયસૂરિએ અને તેમના ચેાકસ શિષ્યાએ તેમના ચરિત્રના બળથી૩૫દેશથી અકબર ઉપર જે પ્રભાવ પાડયા, અને જે જે બાબતેને જૈન લેખકોની સાથે ખીજા લેખો પણ ક્રાઇ ન કોઇ રીતે મળતા થયેલા છે તેજ બાબતાને પ્રધાનતયા મે' આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. ”
મને એ જણાવતાં હું થાય છે –મારી આ મનેવૃત્તિ અને ધારણાને પરિણામે મારા આ ક્ષુદ્ર પ્રયત્ન જનતાને સારા આદર પામી શકયા છે. અને તેનાં અપ્રત્યક્ષ પ્રમાણેા છે કે—ભારતવર્ષોંનાં હિન્દી તથા ગુજરાતી ઘણાંખરાં પ્રસિદ્ધ પત્રાએ અને વિદ્યાનાએ આ પુસ્તકને મીઠી નજ રથી નિહાળી ઉચ્ચ અભિપ્રાય આપવા ઉપરાન્ત ઘણાં ખરા પદ્માએ તા
આ પુસ્તકના કેટલાક શાના ઉતારા પેાતાનાં પત્રામાં પણ પ્રકટ કર્યો એ. ત્યાં સુધી કે પ્રવાસી ' જેવાં મગાળી માસિટ્ટામાં પણ આ પુસ્તક
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org