________________
કહેવાય છે કે- જ્યારે બાદશાહ લાહેરમાં હતું, ત્યારે શાંતિચંદ્રજી પણ ત્યાંજ હતા. તે પ્રસંગે એક વખત ઈદના દિવસે શાંતિચંદ્રજી બાદશાહ પાસે ગયા અને પ્રસંગ જોઈને બાદશાહને કહ્યું-યાદિ આપની સમ્મતિ હોય, તે હું અહિંથી વિહાર કરવા ચાહુ છું.” બાદશાહે વિમત થઈને કહ્યું-એકદમ આ વિચાર કેમ થયા? આમ કરવાનું કારણ શું છે? જે કંઈ કારણ હોય, તે આપ અવશ્ય કહે. શાંતિચંદ્રજીએ સ્પષ્ટ કહ્યું બીજું કંઈજ કારણ નથી, પણ કાલે ઈદનો દિવસ હઈ સાંભળવા પ્રમાણે લાખે બલકે કરે છની હિંસા થવાની છે. આવી સ્થિતિમાં મારે અહિં રહેવું અને વ્યાજબી લાગતું નથી, મારા અંતઃકરણને ઘણે આઘાત પહોંચાડનારૂં કારણ ઉપસ્થિત થયું છે.”
આ પ્રસંગે શાંતિચંદ્રજીએ કુરાને શરીફની કેટલીક એવી આજ્ઞાઓ બતાવી આપી કે–જેમાં ભાજી અને જેટલી ખાવાથી જ રજા કબૂલ થવાનું જણાવ્યું છે. તેમ દરેક જીવે ઉપર મહેર રાખવાનું ફરમાવ્યું છે.
અ
બાદશાહ આ વાતથી અજાણ્યો હતો. તે સારી પેઠે સમજતો હતો-ખાસ કરીને હીરવિજયસૂરિજીના મળ્યા પછી ખાતરી પૂર્વક સમજવા લાગ્યું હતું કે-જીને મારવામાં મહેસું પાપ છે. તેમ કુરાનેશરીફમાં પણ એની હિંસા કરવાનું નથી ફરમાવ્યું, કિન્તુ મહેર ખાવાનું જ ફરમાવ્યું છે,” તથાપિ વિશેષ ખાતરીને માટે અથવા તે બીજાઓને ખાતરી કરાવી આપવા માટે તેણે અબુલફજલ અને બીજા કેટલાક ઉમરોને એકઠા કરી મુસલમાનિના માન્ય ધર્મગ્ર વંચાવી લીધા અને તે પછી લાહેરમાં એ હરે પીટાવી દીધું કે-“કોલે-ઈદના દિવસે કેઈએ કોઈ પણ જાતના જીવની હિંસા કરવી નહિં.”
બાદશાહના આ ફરમાનથી કરે છના જાન બચ્યા,
થ
વંચાય કદના દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org