________________
( ૪ )
રપુરમાં રહું સંધવીના કહેવાથી દશ થીધા જમીન અાપ્યાની હકીકત છે, તે કમાન ધણુ જીરૂં થઈ ગયેલું હાવાથી અને તેના ગુજરાતી અનુવાદ નહિ થઇ શકવાથી આ પુસ્તકમાં આપી કૈ નથી. તે સિવાયનાં પાંચે ફરમાની, –જે આ પુસ્તકમાં લખેલી કેટલીક હકીકતાને પુષ્ટ કરે છે, અનુવાદ સાથે આપવા ભાગ્યશાળી નિવડયા છું.
આ પ્રસંગે એ કહેવું જરૂરનું સમજુ છું કેયપિ અકબર પછી ૐ આઝમશાહ સુધી જૈન-જૈન સાધુઓના સબંધ મુસલમાન બાદશાહા સાથે તેા ચાલુ રહ્યો હતા; પરન્તુ તેમાં પણ ખાસ કરીને જહાંગીરની સાથે તા અકબરના જેટલાજ સબંધ રહ્યો હતા, અને તે વાત આ પુસ્તકના પૃ. ૨૩૮ માં વર્ણવેલ ભાનુય દ્રજી અને જહાંગીરના સમાગમના પ્રસંગ ઉપરથી તેમજ પરિશિષ્ટ માં વિજયદેવસૂરિ ઉપર લખેલ જહાંગીરના પત્ર ઉપરથી સારી રીતે જોઇ શકાય છે. આવી રીતે જહાંગીર તપાગચ્છના સાધુ ભાનુચંદ્રજી અને વિજયદેવસૂરિ વગેરેનેજ ચાહતા હતા, એમ નહિ', પરન્તુ ખરતરગચ્છના સાધુ માનસિંહ, જેમનું પ્રસિદ્ધ નામ જિતસિંહસૂરિ હતુ. અને જેમને પરિચય આ પુસ્તકના પૃ. ૧૫૪ માં કરાવવામાં આવ્યા છે, તેમની સાથે પણ જહાંગીરના સારા સંબંધ હતા. જો કે પાછળથી ગમે તે કારણે પણ જહાંગીરના તેમના પ્રત્યે અભાવ થયેા હાય, એમ જહાંગીરે પોતે લખેલા પેાતાના આત્મવૃત્તાન્ત તાજકે જહાંગીરી' ના પહેલા ભાગ ઉપરથી જોવાય છે.
આ પુસ્તક લખવાના મુખ્ય ઉદ્દેશ્ય હીરવિજયસૂરિ અને અકબરનાજ સંબંધ અતાવવાની હાવાથી અકબર પછીના બાદશાહેા સાથેના જૈનસાધુઓના સબંધને બતાવવાની મેં ચેષ્ટા કરી નથી. જો કે એમ તા મારે કહેવુંજ પડશે ૐઆ વિષયમાં મને જેમ જેમ વધારે વાંચવાનું અને જાણવાનું મળતું ગયુ, તેમ તેમ પાછળથી એવી કેટલીએ આવશ્યક ખાખતા મને જણાઇ કે જે આ પુસ્તકમાં આપવી જરૂરની હતી, તેમાંની ખની તેટલી બાબતેાના તા હુ ઉમેરા કરી શક્યા છું, જ્યારે બીજી ક્રેટલીએક બાબતે ન છૂટકે જેમની તેમ રાખી મૂકવાને ખાધ્ય થવું પડયું. છે. અને એ વાત ઇતિહાસના અભ્યાસિયાથી અજાણી નહિજ હાય કે તિહાસ એક એવી વસ્તુ છે કે તેમાં જેટલા વધારે ને વધારે ઊંડા ઉતરવામાં આવે, તેટલું વધારે ને વધારે નવું જાણવાનું મળે છે.
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org