________________
(૨)
નથી. હીરવિજયસૂરિ, ભલે અકખરના દરબારમાં એક જૈનાચાય તરીકે દાખલ થયા હૈાય અને ભલે તેમણે પ્રસંગેાપાત્ત જૈનતીર્થોની સ્વતંત્રતા માટે અકબરને ઉપદેશ આપી પઢા કરાવ્યા હાય, પરન્તુ ખરી રીતે હીરવિ જયસૂરિના ઉપદેશ અકબરના રાજ્યની તમામ પ્રજાને સુખ ઉપજાવવા સંબધીજ હતેા; એ વાત હીરવિજયસૂરિના જીવનને સપૂર્ણ રીતે અવલાકન કરનારથી કથા સિવાય રહી શકાય તેમ નથી. જીજીયાવરી કર કરાવવા, લડાઇની અંદર પકડાતા મનુષ્યને મુક્ત કરાવવા (બદીમેાચન), અને મરેલ મનુષ્યતું ધન નહિ ગ્રહણ કરવાના બદાખસ્ત કરાત્રવેા-એ વિગેરે કાર્યાં દેવલ જૈનાના જ હિતનાં નહિં હતાં, કિન્તુ સમસ્ત પ્રજાના હિતનાં હતાં. થા માટે ભૂલાય છે ? ભારતવર્ષની સમસ્ત પ્રજાના આધારભૂત ગાય-ભેસ-બળદ અને પાડાના વધ સવ થા બંધ કરાવવા, પક્ષિયાને પાંજરામાંથી મુકત કરાવવાં, જગલાની શેાભા સમાન રિદ્ધિ પશુઆના શિકાર અધ કરાવવા અને તેના આખા રાજ્યમાં એક વર્ષની અંદર જુદા જુદા દિવસે મળીને છ મહીના સુધી જીવહિંસા બધ કરા વવી, એ પણુ સમસ્ત પ્રજાના કલ્યાણનાંજ કાર્યાં હતાં એમ કહેવામાં શુ ખાટુ છે ? જે પશુવધને માટે આજે સમસ્ત ભારતવાસિયા પાકાર કરી રહ્યા છે, છતાં અંધ થતા નથી, તે પશુવધુ એક માત્ર હીરવિજયસૂરિના ઉપદેશથીજ અંધ થયા હતા, એ શું આ જનકલ્યાણનું કાય કહી શકાય ? આવા મહાન પવિત્ર જગદ્ગુરૂ મીહીરવિજયસૂરિજીના વાસ્તવિક જીવનચરિત્રથી જનતાને વાકેફ કરવી, એજ આ પુસ્તકના મુખ્ય ઉદ્દેશ્ય છે, અને આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીતેજ આ પુસ્તક લખવામાં આવ્યુ છે.
ઇ. સ. ૧૯૧૭ ના ચાતુર્માંસમાં, જ્યારે સુપ્રસિદ્ધ છતિહાસકાર વિન્ગેટ. એ. સ્મીથનુ અગરેજી અકમ્મર ' મારા જોવામાં આવ્યું અને તેમાં અકબરની કાર્યવલીમાં હીરવિજયસૂરિને પણ કેટલેક અંશે ન્યાય મળેલા મે જોયા, ત્યારે મને એ વિચાર ઉદ્ભવ્યે ક્રે—માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહિં, પરન્તુ ઐતિહાસિક અને ધાર્મિક અને દૃષ્ટિએ હીરવિજયસૂરિ અને અકબરના સબંધને લગતુ એક સ્વતંત્ર પુસ્તક લખવું જોઇએ. આ વિચારથી મે... તેજ ચાતુર્માંસમાં આ વિષયને લગતાં સાધતાના સંગ્રહ અને ક્રાના આરંભ શરૂ કર્યાં. જો કે કાર્યની શરૂઆતમાં અને સ્વપ્નમાં પણ એ ખ્યાલ ન્હાતા આવ્યા, કે હું આ વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org