________________
આમત્રણ
મન-
મ
ન
ને -
:
--
-
----
-
ઉદેશ્ય રાખીને જ પોતાના અભિપ્રાયે બતાવ્યા છે. હવે હું મારા વિચાર જણાવું છું. જે કે-એ વાતનું અત્યારે લાંબુ વિવેચન કરવાને પ્રસંગ નથી જ કે-આપણું પૂર્વાચાર્યોએ કેવળ શાસનની સેવા માટે માન-અપમાનની દરકાર રાખ્યા સિવાય રાજ-દરબારમાં પગ પેસાર કરી કરીને રાજાઓને પ્રતિબોધ કર્યો હતે; એટલું જ નહિ પરન્તુ તેઓ દ્વારા શાસન-હિતનાં મહટાં મ્હોટાં કામે કરાવ્યાં હતાં. કેણ નથી જાણતું કે આર્ય મહાગિરિએ સંપ્રતિરાજાને, બપભટ્ટીએ આમરાજાને, સિદ્ધસેન દિવાકરે વિકમાદિત્યને અને કલિકાલ સર્વજ્ઞ પ્રભુશ્રી હેમચંદ્રાચાર્યો મારપાલ રાજાને-એમ અનેક પૂર્વાચાર્યોએ અનેક રાજાઓને પ્રતિબેધ્યા હતા અને તેનાજ પરિણામથી જૈનધર્મની અત્યારે આટલી જાહેજલાલી જોઈ શકીએ છીએ. ભાઈએ! જે કે હું તો તે મહાન પ્રતાપી આચાર્યોના જેવી શક્તિ ધરાવતું નથી, હું તે તે પૂજ્ય પુરૂષેના પગની રજ સમાન જ છું; તે પણ તે પૂજ્ય પુરૂષેના પુણ્ય-પ્રતાપથી બચાવ સુવિચ” એ નિયમાનુસાર કઈ પણ શાસનસેવા માટે ઉદ્યમ કરે, એ મારી ફરજ સમજું છું. વળી આપણ તે પૂજ્ય પુરૂષને તે રાજ્ય દરબારમાં પગ પેસા રે કરવામાં કેટલીક મુશ્કેલીઓ પણ પડી હતી. અને આ તે સમ્રાટુ પતે આપણને આમંત્રણ કરે છે. તે પછી આપણે આમંત્રણને પાછું ઠેલવું, એ મને તે વ્યાજબી જણાતું નથી. તમે બધા સમજી શકે છે કે, હજારો બલકે લાખ મનુને ઉપદેશ આપવામાં જે લાભ રહેલો છે, તેના કરતાં કઈ ગુણે લાભ એક રાજાને-સમ્રાને ઉપદેશ આપવામાં રહે છે. કારણ કે ગુરૂ કૃપાથી યદિ સમ્રાટ્રના હૃદયમાં જે એક પણ વાત ઉતરી જાય, તે તેનું અનુકરણ કરવાને હજારે કે લાખો મનુષ્યને બાધ્ય થવું જ પડે. વળી આપણે એમ પણ વિચાર કરવાની જરૂર નથી કે જેને ગરજ હશે, તે આપણે ત્યાં વસ્તુને સ્વીકાર કરવાનું આવશે, આવા વિચારો શાશનને માટે લાભદાયક નથી. સંસારમાં પોતાની મેળે ધર્મના કરનારા-સારાં સારાં કામ કરનારા-મનુષ્ય બહુ થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org