________________
પંચકલ્યાણક પૂજા સાથે પ્રભુમુખકમળે અમારી ભમરી,
રાસ રમતી લટકાળી રે; સખી ! પ્રભુ માતા તુ જગતની માતા,
જગદીપકની ધરનારી રે. સખી ! ૮ માજી તુજ નંદન ઘણું જીવો,
ઉત્તમ જીવને ઉપગારી રે; સખી !o છપન દિગયુમરી ગુણ ગાતી,
શ્રી શુભવીર વચનશાળી રે. સખી ! ૯
કાવ્ય તથા મંત્ર ભેગી યદોલોકને તેડપિયેગી, બભૂવ પાતાલપદે નિયગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાર્શ્વ: ૧
૩ પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષિતાન યજામહે સ્વાહા.
પ્રભુના મુખરૂપ કમળને વિષે ભમરી સરખી તે દેવાંગનાઓ ફરતી ફુદડી લેતી રાસ રમે છે અને કહે છે–“હે પ્રભુ, માતા ! તમે જગતની માતા છે, જગતને વિષે દીપક સરખા પુત્રરૂપ દીપકને ધરનારા છે. હે માતા ! તમારા પુત્ર જે ઉત્તમ જેને ઉપકાર કરનારા છે, તે ઘણું જ.” આ પ્રમાણે સુંદર વચને વડે છપ્પન દિકકુમારીએ પ્રભુના ગુણ ગાય છે. શ્રી શુભ વિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી મહારાજ પણ ગુણ ગાય છે. ૮-૯
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજા પ્રમાણે સમજ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અમે અક્ષતવડે પ્રભુની પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org