SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પૂજાસંગ્રહ સાથે જન્મકલ્યાણકે ચેથી જળપૂજા દુહે ચલિતાસન સેહમપતિ, રચી રીમાન વિશાળ;. પ્રભુ જન્મેન્સવ કારણે, આવંતા તકાળ, ૧ ઢાળ ચોથી ( કાજ સિધ્યાં સકળ હવે સાર-એ દેશી) હવે શક સુઘાષા વજાવે, દેવ દેવી સર્વ મિલાવે; કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામે વિમાન. ૧ પ્રભુ પાસનું મુખડું જેવાં, ભવભવનાં પાતિક બેવા; ચાલે સુર નિજ નિજ ટોળે, મુખ મંગલિક માળા બોલે. પ્રભુo ૨ દુહાને અથ–પ્રભુજન્મસમયે સૌધર્મેન્દ્રનું આસન ચલાયમાન થયું, તેથી વિશાળ વિમાન રચી પ્રભુને જન્મોત્સવ કરવા તરત જ આવે છે. ૧ ઢાળને અથ–પ્રભુને જન્મ થયેલે જાણું ઇદ્ર હરિર્ણ ગમેલી દેવ પાસે સુઘાષા ઘંટા વગડાવે છે. તે સાંભળી સર્વ દેવ-દેવીઓ એકઠા થાય છે. પછી પાલક નામના દેવ પાસે પાલક નામનું એક લાખ જનનું વિમાન કરાવે છે. ૧ પાર્શ્વનાથ પ્રભુનું મુખ જેવા અને ભવભવના પાપને નાશ કરવા દેવે પોતપોતાના સમુદાય સાથે મુખેથી મંગલિક શબ્દો બોલતા ચાલે છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy