________________
પંચકલ્યાણક પૂજા સાથે
ઈણ રાતે ઘર ઘર ઉત્સવસે,
સુખિયા જગમેં નરનારી, સખી !૦ ૨ ઉત્તમ ગ્રહુ વિશાખા યાગે,
જન્મ્યા પ્રભુજી જયકારી રે; સખી ! સાતે નકે થયા અજવાળાં,
થાવરને પણ સુખકારી રે. સખી !૦ ૩ માતા નમી આઠે દિકુમરી,
અધેાલાકની વસનારી રે, સખી !
સતિઘર ઈશાને કરતી,
૭૯
Jain Education International
યેાજન એક અશુચિ ટાળી રે. સખી !૦ ૪
સુખ અનુભવતા હતા, ઘરે ઘરે ઉત્સા થઈ રહ્યા હતા. જગતમાં સ્ત્રી-પુરુષો સુખ અનુભવતા હતા. ૨
જે સમયે સર્વ ગ્રહેા ઉચ્ચસ્થાને આવેલ હતા તે વખતે વિશાખા નક્ષત્ર સાથે ચદ્રના યાગ હતા. એ સમયે જયવ’ત એવા પ્રભુજીના જન્મ થયા. આ સમયે સાતે નરકમાં પણ પ્રકાશ થયા. સ્થાવર જીવેાને પણ ક્ષણભર સુખ થયું. ૩
પ્રભુના જન્મ સમયે ૫૬ દિક્કુમારિકા આવે છે. તેમાં પ્રથમ અધેાલાકમાં વસનારી આઠ દિકુમારિકા પ્રભુ સહિત માતાને નમી એક ચેાજન સુધીમાં અશુચિને દૂર કરી ઇશાનખુણામાં સૂતિકાઘર બનાવે છે ઉલાકની આઠ કુમારી છે આવીને સુગધી જળ અને સુગ'ધી પુષ્પાની વૃષ્ટિ કરે છે. પૂરુચક્રની આઠ કુમારીએ હાથમાં દપ ણુ ધરે છે, દક્ષિણ રુચક્રની આઠે કુમારિકાએ હાથમાં પૂર્ણ કળશ લઇ ઉભી રહે છે. પશ્ચિમ રુચકની આઠ કુમારિકાએ હાથમાં પ'ખા લઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org