________________
પૂજાસંગ્રહ સાથે
ડેહલા પૂરે ભૂપતિ, સખીઓ છંદ સમેત; જિન પૂજે અક્ષત ધરી, ચામર પંખા લેત, ૩
ઢાળ ત્રીજી ( ચિત્ત ચોખે ચોરી નવિ કરીએ એ–દેશી ) રમતી ગમતી હમુને સાહેલી,
બિહું મળી લીજીએ એકતાળી; સખી ! આજ અનોપમ દીવાળી. (એ આંકણી) લીલવિલાસે પૂરણ માસે,
પિસ દશમ નિશિ રઢીયાળી.
સખી ! આજ અનેપમ દીવાળી. ૧ પશુ પંખી વસિયા વનવાસે,
તે પણ સુખિયા સમકાળી રે. સખી !
પ્રભુની માતાને જે જે દેહદો ઉત્પન્ન થયા તે અશ્વસેન રાજાએ પૂર્યા અને માતા સખીઓ સાથે જિનેશ્વરની પૂજા અક્ષતવડે કરવા લાગ્યા તેમજ ચામર અને પંખા વીંજવા લાગ્યા. ૩
ઢાળનો અર્થ-પ્રભુજન્મના સમાચાર સાંભળી રમતી અને પરસ્પર પ્રીતિવાળી બે સખીઓ કહે છે કે–હે સખી ! આજે તે અનુપમ દીવાળી છે તેથી બન્ને મળી તાળીઓ દઈએ, રાસ લઈએ અને આનંદ કરીએ. કીડાવિલાસથી ભરેલા પોષ માસની વદિ ૧૦ (ગુજરાતી માગશર વદ ૧૦ ની) રાત્રિ રઢીયાળી–સુંદર છે. ૧
આ રાત્રિએ વનમાં રહેનારા પશ–પંખીઓ પણ સમકાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org