________________
પંચકલ્યાણક પૂજા સાથે
૭૭
કાવ્ય તથા મંત્ર ભેગી દાલકનકપિ ભેગી, બભૂવ પાતાલપદે નિયોગી, કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાવ: ૧
૩% હું શ્રી પરમપુરુષોય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા.
જન્મકલ્યાણકે ત્રીજી અક્ષતપૂજા
દુહા રવિ ઉદયે નૃપ તેડીયા, સુપન પાઠક નિજ ગેહ; ચૌદ સુપન ફળ સાંભળી, વળી યવિસર્યા તેહ. ૧ ત્રણ જ્ઞાનશું ઉપન્યા, ત્રેવીસમા અરિહ ત, વામા ઉરસર હંસલો, દિન દિન વૃદ્ધિ લહત. ૨
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજા પ્રમાણે સમજવે. મંત્રના અર્થ માં એટલું ફેરવવું કે–અમે ફળવડે પ્રભુની પૂજા કરીએ છીએ. - દહાને અથ–સૂર્યોદય થયે ત્યારે રાજાએ સ્વપ્ન પાઠકેને રાજસભામાં બેલાવ્યા, ચૌદ સ્વપ્નનું ફળ સાંભળી તેમને વાંછિત દાન આપી વિસર્જન કર્યા. ૧
વામામાતાના ઉદરરૂપે સરોવરમાં હું સસમાન ગોવીશમા અરિહંત શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રણ જ્ઞાન સહિત ઉત્પન્ન થયા અને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org