________________
७२
પૂજાસંગ્રહ સાથે મુગતિપુર મારગે શીતળ છાંયડી,
તીર્થની ભૂમિ ગંગાજલે એ; ચેત્ય અભિષેકતા, સુકૃતત સિંચતા,
ભક્ત હુલા ભવિ ભવ તરે એ. ૫ વારણ ને અસી દાય વચમાં વસી,
કાશી વારાણસી નયરીએ એ; અશ્વસેન ભૂપતિ વીમારાણુ સતી,
જેન તિ રતિ અનુસારીએ એ. ૬ ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી,
શિવ ગયા તારા ઘર નમન જાવે; (પાર્શ્વનાથ ભગવાનનું ઉત્પત્તિ સ્થાન કેવું છે?) મુક્તિપુરીએ જવાના માર્ગમાં વીસામો લેવા માટે શીતળ છાયાવાળી, ગંગાના જળવડે નિર્મળ તીર્થભૂમિ સ્વરૂપ જે ભૂમિ છે વળી જે ભૂમિના તીર્થજળ વડે ચ–પ્રતિમાઓને અભિષેક કરતા અને તેનાથી પોતાના સુકૃતરૂપી વૃક્ષને સિંચન કરતા એવા ભકિતવંત અનેક જીવે આ સંસારને તરી જાય છે. તેવી તે (વારાણસી નગરીની) ભૂમિ છે. પણ
વારણ અને અસી એ નામની બે નદીની વચમાં આ નગરી વસેલી હોવાથી જેનું નામ વારાણસી છે અને બીજું નામ કાશી છે. તે નગરીમાં અશ્વસેન નામે રાજા છે, તેમને વામાદેવી નામે રાણું છે. જે મહાસતી છે, તે રૂપમાં રતિ (કામદેવની સ્ત્રી) સરખી છે, અને જેતધર્મમાં દઢ પ્રીતિવાળી છે. ૬
ચારગતિમાં વવારૂપ કર્મરાજાના ચોપડા ચૂકતે કરી જેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org