________________
પંચકલ્યાણક પૂજા સાથે
93
બાળરૂપે સુર તિહાં જનની મુખ જેવતાં,
શ્રી શુભવીર આનંદ પાવે. ૭
કાવ્ય તથા મંત્ર ભેગી દાલેકને તેડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયગી, કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ: સ પાશ્વ ૧
૩% હૈ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ- જરામૃત્યુ-નિવારણ્ય શ્રીમતે જિનંદ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. મેક્ષમાં ગયા છે તેઓના ઘરમાં-સિદ્ધભગવતના ઘરે–જિનમંદિરમાં વામાદેવી દર્શન કરવા જાય છે તે સમયે તે (પાર્શ્વ નાથ પ્રભુને જીવ) દેવ બાળકનું રૂપ ધારણ કરી આવે છે અને માતાનું મુખ જોઇ શુભ વીરત્વવાળે તે દેવ આનંદ પામે છે. ૭
કાવ્યનો અર્થ-જેમના દર્શનથી ગની એકાગ્રતાવાળે સર્પ પાતાળસ્થાનમાં સ્વામી (ધરણેન્દ્ર) થયે, એવા કલ્યાણના કરનારા, દુરિતને હરનારા અને દશ અવતારવાળા ( સમકિત પામ્યા પછી જેમના દશ ભવ થયા છે એવા) તે પાર્શ્વનાથ ભગવંત વાંછિત આપનારા થાઓ. ૧
મંત્રનો અર્થ–પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુનું નિવારણ કરનાર કેવળજ્ઞાનરૂપી લહમીવાળા જિનેન્દ્રની અમે પુવડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org