________________
શાંતિજિન કળશ સાથે
[ ગુટક] હાં રે ભંગાર થાલ ચંગેરી, સુપ્રતિષ પ્રમુખ સુભેરી; સવિ કલશ પરિ મંડાણ, તે વિવિધ વસ્તુ પ્રમાણ. ૭ આરતિ ને મંગલદીપ, જિનરાજને સમીપ; ભગવતીચૂરણમાંહિ, અધિકાર એહ ઉત્સાહી. ૮
[ તાલ ] અધિક ઉછાહ હરખજલ ભી જતા એક નવ નવ ભાંતિયું ભક્તિભર કી જતા એ,
[ ગુટક] હાં રે કીજતા નાટિક રંગ, ગાજતા ગુહિર મૃદંગ; કિટકીટ તિહાં કડતાલ, ચ9તાલ તાલ કસાલ, ૯ શંખ પણવ ભૂગલ ભેરી, ઝલરી વીણા નફેરી; એક કરે હયહુયકાર, એક કરે ગજગુલકાર. ૧૦
જેટલી સંખ્યામાં કળશે છે તેટલી જ સંખ્યામાં થાલ, ચંગેરી ( છાબડી), બાજેડ વગેરે સ્થાપન કરે છે અને શ્રી જિનરાજની પાસે આરતી અને મંગળદી ઉત્સાહપૂર્વક કરે છે. એને અધિકાર શ્રી ભગવતીસૂત્રની ચૂર્ણમાં વિસ્તારથી વર્ણવ્યો છે. ૭-૮
તે દેવે અધિક ઉત્સાહમાં આવી જવાથી સ્વહર્ષાશ્રુથી પિતે પણ ભીંજાય છે અને નવી નવી રીતે ભક્તિને વિસ્તાર કરે છે.
ત્યાં દેવે જુદા જુદા નાટકે કરે છે, ગંભીર મૃદંગે બજાવે છે વળી ત્યાં જુદા જુદા પ્રકારના વાજીંત્રો જેવા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org