SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે [તાલ ] ગુલકાર ગરજના રવ કરે એ પાય દૂર દૂર દુર સુર કરે એ. [ ત્રુટક | હાંરે સુર ધરે અધિક બહુમાન, તિહાં કરે નવનવ તાન; વર વિવિધ જાતિ છદ, જિનભક્તિ સુરતસકંદ, ૧૧ વળી કરે મંગલ આઠ, એ જંબૂનત્તી પાઠ; થય થઈ મંગલ એમ, મન ધરે અતિ બહુપ્રેમ. ૧૨ કીટકીટ કડતાલ, ચઉતાલ- તાલ, કંસાલ, શંખ, પણવ, ભુંગલ, ભેરી, ઝલ્લરી, વીણા, નફરી વગેરે વગાડે છે. તે પ્રસંગે કેટલાક દેવે ઘોડાના જેવા છેષારવ અને હાથીના જેવા ગુલકારના પણ અવાજે (આનંદમાં આવી જવાથી ) કાઢે છે. ૯-૧૦ તે દેવે ગુલકાર તથા ગજનાના અવાજે કરે છે અને પિતાના પગલાં પણ દૂર-દૂરથી પ્રથમ મૂકે છે. તે દેવે ત્યાં આગળ અતિબહુમાનપૂર્વક નવા નવા ઉત્તમ પ્રકારનાં નાચ, ગાન, તાન કરે છે. કેમકે-જિનભક્તિ એ જ કલ્પવૃક્ષનું મૂળ છે. વળી અષ્ટ પ્રકારનાં મંગળનું પણ આલેખન કરે છે. એને અધિકાર ભૂપ્રજ્ઞપ્તિમાં છે. તે પછી મનમાં અતિ પ્રેમભાવપૂર્વક સ્તવન, સ્તુતિ અને મંગલ પણ કરે છે. ૧૧-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy