________________
પૂજાસંગ્રહ સાથે
[તાલ]. શ્રી જિનચંદને સુરપતિ સવિ નહવરાવતા એ નિજ નિજ જનમ સુકૃતારથ ભાવતા એ.
હાં રે ભાવતા જનમ પ્રમાણ, અભિષેક કલશ મંડાણ; સાઠ લાખને એક કેડી, શત દોય ને પચાસ જોડી. ૫ આઠ જાતિના તે હેય, ચઉસદ્ધિ સહસા જોય; ઈણિપરિ ભક્તિ ઉદાર, કરે પૂજા વિવિધ પ્રકાર. ૬
[તાલ ]. વિવિધ પ્રકારના કરીય સિણગારવા એ; ભરિય જલવિમલના વિપુલભંગારૂઆએ.
સર્વ ઈંદ્રાદિ દેવ ભગવાનને અભિષેક કરતાં પોતપોતાના જન્મને કૃતાર્થ થયેલ ભાવે છે.
પિતાના જન્મને સફળ થયેલ ભાવતા ચોસઠ પ્રકારના ઇંદ્રાદિ દેવે આઠ જાતિમાંથી પ્રત્યેક જાતિના આઠ આઠ હજાર કળશે હવાથી ચોસઠ હજાર કળશે થાય છે તેને ૨૫૦ અભિષેક વડે ગુણવાથી એક ક્રોડ અને સાઠ લાખ (૧૬૦૦૦૦૦૦) કળશેથી અભિષેક કરવા પૂર્વક મહાભક્તિયુક્ત વિવિધ પ્રકારની પૂજા કરે છે. પ-૬
પછી વિવિધ પ્રકારના શણગાર કરીને દેવે નિર્મળ જળથી ભરેલ મહાકળશેથી ભગવાનને અભિષેક કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org