________________
७६८
પૂજાસંગ્રહ સાથે
[ ૧૮ ] પ્યારે લાગે મુને સારે લાગે.
દરિસણમાં ગંભીરજી મારે લાગે, સના કેરી ઝારીઓને માહિ ભર્યા છે પાણી,
હવણ કરું મેરે જિનજી કે અંગ. દરિસણમાં કેસર ચદન ભર્યા રે કળા, પૂજા કરૂં હું મેરા જિનજીકે અંગ. દરિસણ)
[ ૧૮ ] મારું મારું તું શું કરે છે, તેમાં તારૂં નથી તલભાર, ભવિ પ્રાણીયા ! ભજી લેને નવપદના નામને રે.
જેથી સુધરશે સંસાર. ભવિ પ્રાણિયા એ સિદ્ધચક્રના આધારથી રે, કાંઈ ભવિ ઉતરે ભવપાર.
સમય સંકટ ઉપશમે રે. ભવિ.
[ ૨૦ ]. નહિ છોડું રે દાદાજી તારે છેડલે, મુને આ ભવ, હાંરે મુને આ ભવ પાર ઉતારે. નહિ મુને મોક્ષમારગડે દેખાડે છે. નહિ મુને સંસારસમુદ્રથી તાર રે. નહિ
[ ૨૧ ] દર્શન કરવાને અએ આવીયાને કાંઇ આંગીને રૂડો બન્યો ઠાઠ રે;
આવ્યા દર્શન કરવા શે. અશ્વસેનરાજાના નંદજી રે, કઈ પાર્શ્વકુમાર રૂડાં નામ રે
આવ્યા દર્શન કરવા રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org