SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજામાં બોલવાના દુહાઓ તથા પદ્યો ७६७ [ ૧૫ ] મહાવીર દશન કેરા લાભ, લેજે હરખ હરખીને, પ્રભુને અંતરમાં બહુ ભાવ, ભરજે હરખી હરખીને. ૧ પ્રભુના મધુર મધુરા ગાન, પ્રીતે સુણી સુણીને, સુણતાં ભવનાં દુઃખડાં જાય, પ્રીતે નમી નમીને. મહાવીર દર્શન કેરા લાભ૦ ૨ [ ૧૬ ] અવસર આવા નહીં મળે (૨) તમે લાભ સવાયા લેજે. ઘડી ઘડી અવસર નહીં મળે (૨) મનની મનમાં રહી જશે (૨) તમે લાભ સવાયા લેજે. ફરીથી મળશે નાણું, પણ નહીં મળે આ ટાણું અવસર આવા નહીં મળે. પાલીતાણા નગરે શ્રી આદિનાથ બિરાજે, અવસર આવા ફરીથી મળશે માયા, પણ નહિ મળે આ કાયા; અવસર આવા નહિ મળે. જૈન ભાઈઓ આજે, સહ ભવજલ તરવા કાજે; અવસર આવા નહીં મળે. [ ૧૭ ] વાજાં વાગી રે વાજાં વાગી . વાજાં વાગ્યાં દેરાસર દરબાર, મેહન વાજા વાગી. ૧ સૌ સંઘને હરખ ન માય, મેહન વાજાં વાગી. ૨ મારે હર્ષ ને હરખ ન માય, મેહન વાજાં વાગી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy