________________
७६६
દાન દેો શિયળ શ્રાવકપણું જાળવવુ
પૂજાસ ગ્રડ સાથ
કરો નઇ;
પાળજો, તપસ્યા હાય તા, શત્રે જમશેા નઢુિ. ૩
[ ૧૨ )
દિવસ દીપે આજ મ’ગલકારી,
હાંરે નવપદની બલિહારી. દિવસ૰
હાંરે ભુવિ પ્રાણી પાપથી ધ્રુજો,
Jain Education International
હાંરે નવપદજીને વધાવા. દિવસ૦
હાંરે થાળ ભરી ભરી મેાતીડા લાવે,
કરવાના.
હાંરે તુમે નવપદજીને વધાવેા. દિવસ૦ [ ૧૩ ] કરવાના અમે કરવાના, સિદ્ધચક્રા તપ અમે જે સિદ્ધચક્રને આરાધે છે, તેની કીČિ જગમાં વાધે છે; તેના ભવે.ભવના ભય ભાંગે છે. સિદ્ધચક્રના॰ નહિં ડરવાના નહિં ડરવાના, કશત્રુથી નહિં ડરવાના, લેવાના અમે લેવાના, શિવપુરનું રાજય અમે લેવાના; દેવાના અમે દેવાના, ક્રમને ધક્કો અમે દેવાના, મળવાના અમે મળવાનાં, શિવપુરમાં જઇને અમે મળવાનાં, [ ૧૪ ]
તમે ધીમે ચાલેા રે, તમે હુળવે હળવે ચાલે, સિદ્ધાચળગિરિ ભેટવા, કે ચનગિરિ ભેટવા; હાંરે વા'લા એ ગિરિને તા, ભેટતાં ભવદુઃખ જાય, હાંરે !'લા એ ગિરિને તે, સેવતાં શિવસુખ થાય. તુમ હળવે હળવે ચાલે, સિદ્ધાચળગિરિ ભેટવા,
For Private & Personal Use Only
www.jainelibrary.org