________________
૭૬૫
પૂજામાં બેલવાના દુહાઓ તથા પદ્ય
તમે સંઘપતિ થઈને આવજો રે, કાલ કોણે દીઠી છે. અમને વહેલું કહાવજે રે, કાલ કેણે દીઠી છે. હાથે તે સાથે આવશે રે, કાલ કેણે દીઠી છે. “વિજય સદાશિવ લાવશે રે, કાલ કેણે દીઠી છે.
લાવે લાવે મે તીશા શેઠ, ન્હવણજળ લાવે છે, હવરાવે મરૂદેવાનંદ, પ્રભુ પધરાવે છે; સહુ સંઘને હરખ ન માય, હવણજળ લાવે છે, મારી બહેનને હરખ ન માય, પ્રભુ પધરાવે છે.
( ૧૦ ] રંગે રમે આનંદે રમે, આજ દેવદેવીઓ રંગે રમે,
પ્રભુજીને દેખી મેટા ભૂપ નમે, આજ દેવ પ્રભુજીને પાયે સેનીડે રે આવે; મુગટ ચડાવી પ્રભુ પાય નમે. આજ દેવપ્રભુજીને પાયે માળીડે રે આવે; હાર ચઢાવી પ્રભુ પાય નમે. આજ દેવ,
[ ૧૧ ] વાજા વાગે તાલી વાગે, ડાંડી આ વાગે સઈ; આ પૂજા સાંભળવી હોય તે, ગરબડ કરશે નહિં, બેન્ડ વાગે વાજાં વાગે, કાંસા વાગે સઈ આ પૂજા સાંભળવી હોય તે, ગરબડ કરશો નહિ. ૧ દર્શન કરજે પૂજા કરજે, નવકારશી કરજે સઈ શુદ્ધ આચાર જાળવવા હોય તે, વ્યાખ્યાન ભૂલશે નહિ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org