________________
પંડિત શ્રી પદ્યવિજયજીકૃત નવાણું અભિષેકની પૂજા ૭૫૫
ઉદ્ધાર તે ઠામ હે | શ્રી ને ૮ સૂક્ષ્મ ઉદ્ધાર પણ થયા, અષમ અજિત વિચે ધર હો, પચાસ લાખ કેડી સાગરે, કે પામે તસ પાર હો . શ્રી. | ૯ | સગર નામે ચકી થયા, અજિત જિણુંદના ભ્રાત છે, તેણે ઉદ્ધાર કર્યો સાતમે, વાળે જસ વિખ્યાત છે કે શ્રી ને ૧૦ છે પચાસ કેડી ને ઉપરે, લાખ ૫ ચ શું ભૂપ હો, સહસ પંચોતેર સંઘવી, સગરવારે અનુરૂપ હો યા શ્રી ૧૧ ત્રીસ કડી દશ લાખ તિમ વળી, સૂક્ષ્મ થયા ઉદ્ધાર છે, આઠમો વ્યંતર ઇંદ્રને, અભિનંદન ઉપકાર હો | શ્રી લે ૧૨ | શ્રી ચંદ્રપ્રભુ વારે હવે, ચંદ્રશેખર સુત સાર હો, ચંદ્રયાશાએ કીધલે, નવમે તિહાં ઉદ્ધાર હે શ્રી
૧૩ છે ચક્ર ચુપ નરરાજી, શાંતિ જિનેશ્વર પુત હો, દશમે ઉદ્ધાર તિણે કયેર, જેહ અતિ અદ્દભુત હો શ્રી ૧૪ દશરથ સુત રામચંદ્રજી, અગ્યારમો ઉદ્ધાર હે, મુનિસુવ્રતને વાર કર્યો, જાણી નિજ નિસ્તાર હે . શ્રી૧૫ રામ ભરત ત્રણ કેડીશું, શિવસુંદરી ભત્તર હે, પાપ પડળ સાવિ દેહને, કીધે નિજ ઉદ્ધાર હે ! શ્રીછે ૧૬ પાંડવ પ કીધલે, બારસ ઉદ્ધાર છે, વારે નેમિનિણંદને, એહ મેટ વિસ્તાર હે છે. શ્રી ૧૭સંવત એક અઠવંતરે, જાવડશાહે કીધ હે. ઉદ્ધાર તેરમે તતક્ષણે, લક્ષ્મીને લાહે લીધ હો | શ્રી છે ૧૮ મંત્રી બાહડે ચૌદમે, કીધો વળી ઉદ્ધાર હે, બાર તેર વર્ષ માં, શ્રીમાળી શિરદાર હે | શ્રી ને ૧૯ સંવત તેર ઇકોતરે, એ સવંશ શણગાર હે, સમરાશા દ્રવ્ય વ્યય કરે, પંદરમો ઉદ્ધાર હો | શ્રી | ૨૦ | સંવત પર સત્તશીએ, કરમાશા અભિરામ હે, મંત્રી બાહડની સહાયથી, સેલ મે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org