________________
૭૫૪
પૂજાસ ગ્રહ સા
કલ્પે ઘણાં ! તેહ જપેા અભિષેક કરી સદા, જિમ ભવભવનાં દુઃખ નાવે કદા ॥ ૧ ॥
॥ મંત્ર પ્રથમ પ્રમાણે કહેવા ! ॥ પૂજા ત્રીજી
ા પ્યારે માકુ લે ચલા-એ રૅશી ! ા ગિરૂરે ગુણ તુમ તણા-એ દેશી
ચક્રી ભરત નરેશ્વરુ, સાંભળી દેશનાં તાત હે, પ્રથમ ઉદ્ધાર જેણે કર્યાં, એ મેટા અવજ્ઞાત હે! ॥ ૧ ॥ શ્રી સિદ્ધ ચળ ભેટીએ, શ્રી વિમલાચળ ભેટીએ, મેટીએ ભવદુઃખરાશિ હા, કીજે શત્રુંજય ગિરિ જાતરા, પામીએ શિવપુરવાસ હૈ। ડા શ્રી ના એ આંકણી ! કેડી નવાણું નરપતિ, ઉપર નેવ્યાસી લાખ હૈા, ભરત સમે થયા સંધવી, સહસ ચેરાશી લાખ હૈ। ।। શ્રી ના ૨૫ આઠમે પાટે ભરતતણે, 'વીરજ નરનાથ હા, કરી ઉદ્ધાર બીજો ઇશું, મેળ્યે શિવપુર સાથ હૈ। ॥ શ્રી ના ૩ ૫ દુર્ગતિ નાસે નામથી, સારું વાંછિત કાજ હા, શત્રુ'જયગિરિ સેવ્યા મકાં, આપે અવિચળ રાજ હેા ૫ શ્રીના ૪૫ સીમંધર સ્વામી કને, ગિરિ મહિમા અધિકાર હૈ, ઈશાનેદ્ર સુણી કરી, કરે ત્રીજો ઉદ્ધાર હા ! શ્રી ના ૫૫ પંચ કીડી સાગર વળી ગયે, કરે ચે થે ઉદ્ધાર હા, માહેન્દ્ર નામે સુરપતિ, આતમને ઉદ્ધાર હૈ!!! શ્રી ના ૬ ! વળી દસ કેડી સાગર ગયે, પ્રંચમ સુરપતિ જેઠુ હે; તેણે ઉદ્વાર કર્યાં વળી પાંચમે રિયે સનેહુ હા ! શ્રી ના ૭ ! એક કોડી લાખ સાગ ગયે, અસુરનિકાયના સ્વામ હૈ, ચમરે કે છઠે કર્યાં, સા
แ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org