________________
પંડિત શ્રી પદ્મમવિજયજીકત નવાણું અભિષેકની પૂજા ૭૫૩
ગુણ૦ ૧૨, કદંબગિરિ પિણ ટુંક છે, તેરચું નામ કદંબ (૧૩) ૨, મનુષ્ય લેકમાં દોહિલે, જિમ મથળમાં અંબ રે. ગુણ ૧૩. સહસ્ત્રાજ (૧૪) ગિરિવર નમે, ચૌદમું એ અભિષાન રે, શ્રીકાલિકમુનિ સહસથી, પામ્યા શિવપુર ઠામ છે. ગુણ ૧૪. પર્વત સર્વશિરોમણિ, નગાધીશ (૧૫) તિણે નામ રે, પંદરમું પ્રેમે નમે, જેહથી દોલત દામ છે. ગુણ૦ ૧૫ સિદ્ધથાનકમાં છે વડું, જાણે રાજ સમાન રે, “સિદ્ધરાટ” (૧૬) તે સેલમ્, શિવપદનું કરે દાન છે. ગુણ૦ ૧૬. સત્તરમું “શતપત્ર” (૧૭) એ. નામ નમો નિશદિશ ૨, નામે નવનિધિ સંપજે, શિવપદ વિશ્વાવીશ છે. ગુરુ ૧૦. “શતકૂટ” (૧૮) નામ અઢારમું, ગુણનિષ્પન્ન કહાય ર હેક્ટ શત આઠશું, પ્રણ ભવિ સમુદાય ૨. ગુણ૦ ૧૮. એ ગિરિની સેવાકી, બંધાય પુરાયની રાશી રે; “પુણ્યરાશી” (૧૯) એગણીસમું,
ભુત નામ પ્રકાશ રે. ગુણ ૧૯. ભવનપતિ વણ જયોતિષી, વૈમાનિકના શૃંદ રે તે સુરને અતિ પ્રિય ઘણું, તેણે “સુરપ્રિય” (૨૦) સુખકંદ છે. ગુણ ૨૦ “સહસપત્ર” (૨૧) એકવીસમું, શત્રુંજય નામ ઉદાર રે; શત્રુ જય નામ સુણતાં થકાં. હઈડે હરખ અપાર રે; ગુણ૦ ૨૧. નામ ફેર પાઠાંતરે, તે સવિ હાય પ્રમાણ રે, સહસ્ત્ર આઠમાં સહુ ભજ્યાં, પા કહે ગુણ આણ રે. ગુણ૦ ૨૨. | ( પૂજા ૩૧ થઈ )
_| કાવ્યું છે વિમલ સિદ્ધ શત્રુંજય ગિરિવર તણું, નામ કહ્યાં શેવું જ ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org