________________
ઉપર
વિવિધ પૂજાસંગ્રહ ભાગ બીજો પરે. સુખ શાશ્વતાં, તિણે “ગુંજય” (૧) નામ છે. ગુણવંતે ગિરિ ગાઈએ દુક એક સે આઠ રે, તેમાં એકવીશ મટકી, ઘુણતાં હેય ગહગાટ રે. ગુણ. ૧. બાહુબલી મુનિસહસશું, આઠ ઉપર વાળી તામ રે, સિદ્ધિ વય શુભ રાતિશું, તિણે “બાહુબલ” (૨) નામ ૨૦ ગુણ ૨. મરુધરતિ માંહે ધન સ, તૃષ્ણ ભાંજે ધામરે; વિષયપિપાસા સહુ મિટે, ત્રીજું “મરુદેવી” (૩) નામ છે. ગુણ ૩. ભાંગે જિહાં સંસરને, અવિરતિરથ ઉદ્દારે; એથું શત્રુ જયતણું, “ભાગીરથ” (૪) એણે નામ રે. ગુણ૦ ૪. પંચમ ટુ કહૈવતગિરિ, તિણે “રૈવત” (૫) એહ નામ રે, પંચમ એહ સહામણું, પંચમગતિને કામ ૨. ગુણ૦ ૫. સહુ તીરથ માંએ વડું, રાજા સમ અભિરામ રે; “તીરથગજ” (૬) એ ગિરિતણું, તિણે છઠું વર નામ રે. ગુણ૦ ૬. કાંકરે કાંકરે સિદ્ધ થયા, કેડિ અનંત નિષ્કામ રે, સિદ્ધક્ષેત્ર (૭) તિણે સાતમું, જાણે એનું નામ છે, ગુણ ૭. કામિત આપે જે ગિરિ, કરતાં જાસ પ્રણામ રે, સેવતાં સુખ ઉપજે તિણે કામુક (૮) આઠમું નામ રે. ગુણ ૮. આદિત્યકાંત એક લાખથી, સૂર્યાયશાસુત જેહ રે, વયિા જેહ નિજ તને, ઇંક (૯) નામ ગુણગે રે, ગુણ૦ ૯. કવડક્ષય સેવા કરે, નિત નિત થઈ સાવધાન રે, દશમું કપદી (૧૦) નામ એ, કરે તાસ ગુણગાન રે. ગુણ૦ ૧૦. લેહિત ટુંક છે એહની, તિણે લેખિત (૧૧) પિણ નામ રે, એકાદશમું અતિ ભલું, કીજે તાસ પ્રણામ ૨. ગુણ૦ ૧૧. તાલદેવજ (૧૨) વળી બારમું, શત્રુજાનું અભિધાન રે, સંભારી તેહને નમી, કીજે જન્મ પ્રમાણ છે. ૧ ગરમી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org