SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ૬ પૂજા ગ્રહ સાથ કરે તામ ડા ! શ્રી ॥ ૨૧ ॥ વિમળવાન જે નસ્પતિ, દુસહસૂરિ ઉપદેશ હા, છેલ્લે ઉદ્ધાર તે તે કરે, જાણી લાભ વિશેષ હા 1 શ્રી ॥ ૨૨ ॥ એ અવર્પિણીના કહ્યા, એમ ઉદ્ધાર અનંત હૈ, આગે થયા ને થશે. વળી, પદ્મવિજય પ્રણમત હા ! શ્રી॰ ॥ ૨૩ ॥ . ( પૂજા ૫૪ થઈ ) ( કાવ્ય ) કૃત ઉદ્ઘાર પુરા હિ અનંતક, સુરનરૈધૃ તભાવવિશેષક 1 ઢવિષ્મ તત્ય જિષ્ણુ પઢમ સુદ્ધ', કુરુ અભિષેક દલન ભવ ભયદુહ ॥ ા પૂજા ચેાથી ૫ ॥ ક્રીડા કરી ધેર આવીચે-એ દેશી મુક્તિતણે પંચે વહ્યા, પામી કેવળજ્ઞાન રે, સિદ્ધ અનત આગે હુઆ, કરતા શેત્રુ ંજ ધ્યાન ♦ ॥ ૨ ॥ શ્રી સિદ્ધા— ચળ સિદ્ધ થયા, મુનિવર ગુણુ અભિરામ રે નામ શેત્ર તેહનાં સુણી, કરીએ તાસ પ્રણામ રે. શ્રી સિ॰ ॥ ૨ ॥ ઋષભસેન પુડરીકજી, પાંચ કાડી અણુગાર રે; સાથે સિદ્ધિ વર્યાં ઈહાં, નમીએ વારવાર ?! શ્રી સિ૦ ૫ ૩ !! દ્રાવિડ વાલિખિલ બિહુ' જણાં, મુનિવરશું દશ કેડી રે; આતમતત્ત્વ નિપજાવીએ, વંદું તે કર જોડી ૨ ૫ શ્રી સ૦ ૫ ૪૫ ભરત પ'ટવી કેટ હુવા, અસખ્યાત ઋષિરાય રે; ઇંગિરિ આવીને વર્યાં, શાશ્વત અવિચળ ઠામ રે ! શ્રી સિ॰ “પપ્પા તિમ પુંડરીક ગણપતિતણા, અસંખ્ય પટેાધર સાધ રે; એ ગિરિ અણુસણુ આદરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy