________________
૭૩૬
પૂજા સંગ્રહ સાથે
અપાગમ તપ કલેશ તે જાણે, બેલે ઉપદેશમાળા; જિ. જ્ઞાનભક્તિ જિનપદ નિપજાવે, નામે જયંત ભૂપાળા, જિઓ ૩ સાયરમાં મીડી મહેરાવલ સંગમસ્ય આહાર; જિ0 શરણવિહોણા દીના મીના, એર તે સાય૨ ખારા, જિ. ૪ પંચમકાળ ફણિ વિષજ્વાળા, મંત્રમણિ વિષહારા; જિ. શ્રી શુભવીર જિનેશ્વર આગમ, જિનપડિમા જયકારા, જિ૫ લિત કરેલ છે.) એથું આવશ્યક નામનું મૂળસૂત્ર છે. આમાં છ આવશ્યક (સામાયિક, ચતુવિંશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાત્સર્ગ અને પ્રત્યાખ્યાનોનું સ્વરૂપ આપવામાં આવે છે. તે આવશ્યકને (ચોથા પ્રતિક્રમણ આવશ્યકને) અનુસરવાથી ચંદનબાળા સાધ્વીજી કેવળજ્ઞાન પામ્યા છે. ૨
શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે-અલ્પજ્ઞ મનુષ્ય જે તપ કરે તે કલેશરૂપ જાણે. જ્ઞાનની ભક્તિ કરવાથી શ્રી જયંત રાજાએ જિનપદ–તીર્થકરપદને પ્રાપ્ત કર્યું છે. ૩
સમુદ્રમાં રહ્યાં છતાં પણ શૃંગીમસ્ય મીઠી મહેરાવળનું મીઠું પાણી પીએ છે. અને શરણ વગરના દીન એવા બીજા મો ખારું પાણી પીએ છે. (તેમ જ્ઞાની આત્માએ સંસારમાં રહેવા છતાં જ્ઞાનના યોગે જ્ઞાનરરૂ૫ મીઠા પાણીને આસ્વાદ કરે છે અને અજ્ઞાની જીવે અજ્ઞાનના યેગે મિથ્યાવાદિથી દૂષિત ખારા પાણીનું પાન કરે છે.) ૪
આ પાંચમો આરે સર્ષના મુખમાં રહેલી વિષની જ્વાળા સરખે છે. પરંતુ તેના વિષને દૂર કરનાર મણિ ને મંત્રની જેમ જિનેશ્વર ભગવંતના આગમે છે. શ્રી શુભવીર પરમાત્માએ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org