SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીશ આગમની પૂજા–સાથે ૭૩૫ દુહા જ્ઞાન ઉદય કરવા ભણી, તપ કરતા જિન દેવ; રાાનનિધિ પ્રગટે તદા, સમવસરણ સુર સેવ, ૧ ગીત ( રાગ-કાફી અખયનમેં ગુલઝારા–એ દેશી ) આગમ છે અવિકારા, જિનંદા! તેરા આગમ છે અવિકારા, જ્ઞાનજ્યોતિ પ્રગટે ઘટમાંહી, જિમ રવિકિરણ હજાર; જિ. મિથ્યાત્વી દુનય સવિકાર, તગતગતા નહીં તારા, જિ. ૧ ત્રીજુ એાઘનીયક્તિ વખાણ્યું, મુનિવરના આચારા; જિ. ચોથું આવશ્યક અનુસરતાં, કેવળી ચંદનબાળા, જિ. ૨ દુહાને અર્થ કેવળજ્ઞાનને ઉદય કરવા માટે શ્રી તીર્થ કર દેવ તપ કરે છે અને જ્યારે કેવળજ્ઞાનરૂપ નિધાન પ્રગટ થાય છે ત્યારે દેવે સમવસરણ રચીને પ્રભુની સેવા કરે છે. ૧ ગીતને અર્થહે નિંદ્ર! આપનું આગમ અવિકારી છે–દેષ રહિત છે. એ આગમના અભ્યાસથી હજાર કિરણવાળા સૂર્યની જેમ ઘટમાં–આત્મામાં જ્ઞાનતિ પ્રગટે છે. જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થવાથી મિથ્યાત્વીઓના દુનયથી ભરેલા એકાંતનયની પ્રરૂપણ કરનારા વિકારવાળા–દેવવાળા શાસ્ત્રો તગતગતા તારાની જેમ અદશ્ય થઈ જાય છે-દેખાતા નથી. ૧ ત્રીજું એઘિનિયુક્તિ નામનું મૂળ સૂત્ર છે. જેમાં સંયમને ઉપયોગી નાના–મેટા અનેક પ્રકારના મુનિવરના આચાર બતાવ્યા છે. આ સૂટ ચરમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે ચૌદપૂર્વમાંથી સંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy