________________
૭૨૮
પૂજાસંગ્રહ સાય
ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજયામૃત્યુ-નિવાર્ણાય. શ્રીમતે વીજિનેન્દ્રાય ધ્રુવં યજામહે
સ્વાહા.
પાંચમી દીપકપૂજા
દુહા જ્ઞાનાવરણી તિમિરને, હરવા દ્વીપકમાળ; યેાતિસે જ્યેાતિ મિલાઇએ,જ્ઞાન વિશેષ વિશાળ. ૧
ઢાળ
( ચદ્રપ્રભુ મુખ ચંદ્રમા—એ દેશી ) જગદીપકની આમળે રે, દીપકના ઉદ્યોત; કરતાં પૂજા પાંચમી રે, ભાવદીપકની જ્યાત, હા જિનજી ! તેજે તરણથી વડા રે, રાય શિખાના દીવડા રે, ઝળકે કેવળ જ્યાત, ૧
ઘાત કરનાર એવા મળ (ક્રમ') ને દૂર કરનાર, નિમ ળ મેધવાળા અને અન તસુખસ્વરૂપ એવા સહજ સિદ્ધના તેજને હું' પૂજું છું.
સત્રના અ—પ્રથમ પૂજા પ્રમાણે કરવા. ફક્ત એટલુ ફેરવવું કે અમે ધૂપથી પૂજા કરીએ છીએ.
દુહાના અથ—જ્ઞાનાવરણુકમ રૂપ અંધકારને દૂર કરવા માટે પ્રભુજીની પાસે દીપકમાળ કરવી. તે ચૈાતિને ખીજી ન્યાતિ સાથે મેળવી દેવી કે જેથી વિશેષ વિશાળ જ્ઞાન
પ્રાપ્ત થાય.
ઢાળના અથ—જગદીપક એવા પરમાત્માની આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org