________________
પીસ્તાલીશ આગમની પૂજા–સાથે
७२७
ગણિવિજએ ભાવ ઘણા, જાણે મુનિ સંભારા ૨; સાધે કાયર લગનની હેરા, શ્રી શુભવીર ચકેરા ,
ત્રિશલાનંદન° ૪ કાવ્ય અને મંત્ર અગસમુખ્યમનેહરવસ્તુના સ્વનિરુપાધિગુણવંવિધાવિના; પ્રબુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજનમહત, ૧ નિજ ગુણાક્ષયરૂપસુધૂપને, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ ; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ કરનારા આત્મા પ્રભુ સાથે લય પામે છે–પ્રભુ સાથે એકરૂપ થઈ જાય છે. નવમે મહાપચ્ચક્ખાણ નામને પયને છે તે બોલનાર મુનિ સકળ પાપને સિરાવે છે. ૩ - દશમા ગણિવિજા પનામાં ધણા ભાવે ભર્યા છે (આમાં જતિષ મુહૂર્ત આદિની ઉપયોગી માહિતી આપી છે) તેને ગંભીર સ્વભાવવાળા મુનિએ જાણે છે–સમજે છે. કાર્યસાધક લગ્નની હોરા જેને કાર્ય કરે છે તેથી કાર્યસિદ્ધિ થાય છે. તેઓ શુભવીર સુંદર પરાક્રમવાળા અને ચકેર–ચાલાક હોય છે. (અહીં કર્તા શ્રી વીરવિજયજી મ. શ્રીએ શુભવીર શબ્દથી પિતાનું નામ પણ સૂચિત કર્યું છે) ૩-૪
કાવ્યને અથ–આત્માના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર અને પ્રભુના શરીરને સુગ ધી કરવાના કારણરૂપ અગરુ વગેરે મનહર વસ્તુવડે અરિહંત પરમાત્માની પૂજા કરે ૧
આત્મગુણના અક્ષય રૂપને સુવાસિત કરનાર, આત્મગુણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org