________________
પૂજાસંગ્રહ સાથે
ગીત ( રાગ માળવી. વંદે વીર જિનેશ્વર રાયા–એ દેશી ત્રિશલાનંદન વંદન કીજે, જ્ઞાન અમૃતરસ પીજે રે, છદ્દો ચ દાવિજયપયન, વિનયે વડ મુનિ ધ રે.
ત્રિશલાનંદન૧ ગુરુવિને સુકળાએ વાધે, રાધાવેધ તે સાધે રે; કેવિંદથઇ પય ને રસિયા, સંથારે મુનિ વસિયા રે,
ત્રિશલાનંદન૩ મરણસમાધિપયને ભાવે, પ્રભુ સાથે લય લાવે રે; મહાપચકખાણ થયને ગાવે, પાપ સકળ વોસિરાવે રે,
ત્રિશલાનંદન. ૩ સુધારસના મૂળને સેવે છે અને જિનવાણીના રસિયા એવા મુનિ મહાત્માએ પરમાનંદ-મોક્ષપદને પામે છે. ણ
ગીતને અથ– હે ભવ્યાત્મા! ત્રિશલાનંદન શ્રી વીર. પરમાત્માને વંદન કરીએ અને તેમના જ્ઞાનરૂપી અમૃતરસનું પાન કરીએ. છઠ્ઠો ચંદાવિજય (ચંદ્રક) પન્ન છે. તેમાં વિનયમાં શ્રેષ્ઠ એવા ધણામુનિને અધિકાર છે. ગુરુને વિનય કરવાથી જીવ ઉત્તમ કળાઓ વડે વૃદ્ધિ પામે છે, અને એક્ષપ્રાપ્તિરૂપ રાધાવેધને સાધે છે સંથારામાં રહેલા મુનિ દેવેન્દ્રસ્તુતિ નામના સાતમા પયજ્ઞામાં રસિયા હોય છે. (આ પયજ્ઞામાં) પરમાત્માની ભક્તિ કરી પિતાનું જીવન સફળ બનાવનાર ઈંદ્રો સંબંધી વર્ણન હોય છે.) ૧-૨
આઠમે મરણ સમાધિનામે પડ્યો છે. તેની ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org