________________
૭૧૧
પૂજાસ'ગ્રહ સાથે
પ્રીવ્યાકરણસૂત્રમાં રે, દશ અધ્યયન વખાણ; ૫૦ સૂત્ર વિપાકે સાંભળેા રે, વીશ અધ્યયન પ્રમાણ. પ્ર૦ ૪ એ શ્રુતખધે ભાખિયા રે, દુઃખમુખ કૈરા ભેગ; પ્ર૦ એમ એકાદશ અંગની રે, ભક્તિ કરેા ગુરુ યોગ, પ્ર૦ ૫ આગમને અવલ છતાં રે, ઓળખિયે અરિહંત; પ્ર૦ શ્રી શુભવીને પૂજતાં રે, પામા સુખ અન་ત, પ્ર૦ ૬ કાવ્ય અને મત્ર
જિનપતેવેગ ધરુપૂજતં, નિજરામરાદ્ભવભીતિહત ; સકલરે વિચાવિપદ્ધર, કુરુ કરેણ સદા નિપાવનમ્ . ૧ સહેજક કલ’કવિનાશના-મલભાવસુવાસનચંદનૈઃ; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમહું પરિપૂજયે, ર્
દશમા પ્રશ્નવ્યાકરણાંગ સૂત્રમાં દશ અધ્યયના છે. અભ્યા૨મા વિપાકશ્રુતાંગ સૂત્રમાં વીશ અધ્યયના છે, એ શ્રુતસ્કંધ છે, પહેલા શ્વેતસ્ક ધના દશ અધ્યયનેમાં અશુભકમના કટુવિપાકદુઃખને દર્શાવનાર દશ અધ્યયને દશ દૃષ્ટાંત સાથે આપ્યા છે. બીજા શ્રુતસ્કંધના દશ અધ્યયનમાં શુભકમના વિપાક-સુખને દર્શાવનાર દશ અધ્યયના દશ ચરિત્ર સાથે આપેલ છે. આ રીતે ૧૧ અગની ભક્તિ સદ્દગુરુના ચેગે કરા. ૪-૫
આગમનુ' અવલ મન લેવાથી અરિ ત પરમાત્માને એાળખી શકાય છે. શ્રી શુભવીર પરમાત્માનું પૂજન કરવાથી અન તસુખ પ્રાપ્ત કરા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org