________________
પીસ્તાલીશ આગમની પૂજા-સાર્થ
૭૧૭
૩% હીં શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ચંદન યજામહે રુશ્વાહા .
ત્રીજી પુષ્પપૂજા
અંગતણા ઉપાંગ જે, બાર કહ્યા ભગવંત; ગણધર પૂરવધરતણી, રચના સુણિયે સંત. ૧ કાવ્યનો અર્થ–શ્રી જિનપતિનું કેસર–બરાસ આદિ સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું તે જન્મ–જરા અને મૃત્યુથી ઉત્પન્ન થતાં ભયને હરણ કરનાર છે. સર્વગ, વિયેગ અને વિપત્તિને દૂર કરનાર છે. આત્માને પવિત્ર કરનાર છે તેનું પૂજન હંમેશા પોતાના હાથે કરે. ૧
સઘળા કર્મરૂપ કલંકને નાશ કરનાર નિમળભાવ અને સુવાસનારૂપ ચંદનવડે અનુપમ ગુણશ્રેણીને આપનાર સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨
મંત્રને અર્થ-પ્રથમ પૂજા પ્રમાણે જાણ. ફક્ત એટલું ફેરવવું કે અમે ચંદન વડે પૂજા કરીએ છીએ.
દુહાને અર્થ–ભગવંતે અંગના બાર ઉપાંગે કહ્યા છે. ગણધર અને પૂર્વધર સંતપુરુષોની એ રચના સાંભળીયે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org