SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૦ ૫ જ્ઞાન ઉદય અરિહાતણી, સાંભળી દેશના સાર; દેવ-દેવી નંદીમવારે, પૂજા વિવિધ પ્રકાર, ૯ તેમ આગમ ધરી, પૂજે શ્રી જિનચંદ; યેય ધ્યાનપદ એકથી, પામે ૫દ મહાનંદ, ૧૦ હરણ વિલેપન કુસુમની, ધૂપ દીપ ઝલકાર; અક્ષત વધ ફળતણી, પૂજ અષ્ટ પ્રકારે ૧૧ દ્વારા ( અને હાંરે વાહલ છ વાગે છે વાંસળી રે—એ દેશી) - અને હાં રે ગંગા ક્ષીરસમુદ્રના રે, જળ કળશા ભરી નરનાર, જ્ઞાને વડા તકેવળી રે; અને હાંરે નહણ કરે પ્રભુ વીરને રે, દષ્ટિવાદના ભાષણહાર, જ્ઞાનેo ૧ પીઠિકાની રચના કરી તે ઉપર મનહર એવી જિનપ્રતિમાને સ્થાપીએ. ૮ કેવળજ્ઞાની એવા અરિહંત પરમાત્માની સારભૂત એવી દેશના સાંભળી દેવ-દેવીઓ મળીને નંદીવરીપમાં વિવિધ પ્રકારે પૂજા-ભક્તિ કરે છે. હું તેવી રીતે હદયમાં આગમને ધારણ કરી શ્રી જિનેશ્વર ભગવંતની પજ કરે. ધ્યાતા, દયેય અને ધ્યાનમાં એકરૂપએકતાન થઈ મહાનંદાદ–મક્ષપદને પ્રાપ્ત કરે. ૧૧ - ૧ હુવણ, ૨ વિલેપન, ૩ કુસુમ, ૪ ૫, ૫ દીપ, ૬ અક્ષત, ૭ નૈવેદ્ય, ૮ ફળ. એ રીતે અષ્ટપ્રકારે પૂજા કરી. હાલને અથ–મંગાનદી અને ક્ષીરસમુદ્ર વગેરે જળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy