________________
७०६
પૂજાસંગ્રહ સાથે
અને હાં રે પાંચ ભેદ છે તેહના રે,
સાંભળતાં વિકસે નાણ; જ્ઞાને અને હાં રે પરિકરમે સાત શ્રેણિયો રે,
અધ્યાસી સૂત્ર વખાણ, જ્ઞાને ૨ શનાં નિર્મળ જળથી કળશે ભરી દષ્ટિવાદ સૂત્રને કહેનાર પ્રભુશ્રી વીર પરમાત્માને તે જળકળશથી હવણ કરે. પ્રભુકથિત આ દષ્ટિવાદને જાણનાર શ્રુતકેવલી ભગવંતે જ્ઞાનમાં મેટા કહેવાય છે. ૧
આ દષ્ટિવાદ સૂત્રના પાંચ ભેદ (૧ પરિકમ, ૨ સૂત્ર, ૩ પૂર્વગત, ૪ અનુયેગ, ૫ ચૂલિકા) છે. તેના પ્રથમ ભેદ પરિકમમાં સાત શ્રેણુએ (૧ સિદ્ધશ્રેણિકા, ૨ મનુષ્યશ્રેણિકા, ૩ પૃષ્ટશ્રેણિકા, ૪ અવગાહન શ્રેણિકા, પ ઉપસી પઘશ્રેણિકા ૬ વિપ્રજહશ્રેણિકા, ૭ યુતાયુત શ્રેણિક) છે. બીજા ભેદ સૂત્રનાં ૮૮ ભેદો (૧ જુકસૂત્ર, ૨ પરિણતા પરિણત સૂત્ર, ૩ બહુભગિક સૂત્ર, કવિપ્રત્યયિકસૂત્ર, ૫ અનંતરસૂત્ર, ૬ પરંપરસૂત્ર, ૭ સમાનસૂત્ર, ૮ સંપૂથસૂત્ર, ૯ ભિન્નસૂત્ર, ૧૦ યથાત્યાગસૂત્ર, ૧૧ સૌવસ્તિવત્ત સૂત્ર, ૧૨ નંદ્યાવર્તસૂત્ર, ૧૩ બહુલસૂત્ર, ૧૪ પુષ્ટપુષ્ટસૂત્ર, ૧૫ વ્યાવત્ત સૂત્ર, ૧૬ એવંભૂતસૂત્ર, ૧૭ દ્વિકા વર્ણસૂત્ર ૧૮ વર્તમાનેયેદસૂત્ર, ૧૯ સમરૂિઢસૂત્ર, ૨૦ સર્વતોભદ્રસૂત્ર, ૨૧ પ્રણામસૂત્ર, અને ૨૨ દ્વિપ્રતિગ્રહસૂત્ર, આ ૨૨ ને (૧) છિન્નચ્છેદનય, (૨) અચ્છિન્ન છેદ નય, (૩) ત્રિકનય અને (૪) ચતુર્નય એમ ચાર રીતે વિચારતા ૮૮ ભેદ) થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org