SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ પૂજાસ'ગ્રહ સાથે આગે આગમ બહુ હતાં, અર્થવિદિત જગદીશ; કાલવશે સંપ્રતિ રહ્યાં, આગમ પિસ્તાલીશ. આથમતે કેવલ-રવિ, મંદિર દીપક જ્યાત; પંચમ આરે પ્રાણીને, આગમના ઉદ્યોત, પ્રથમ જ્ઞાન પછી યા, દશવૈકાલિક વાણ વસ્તુતત્ત્વ સવિ જાણીએ, જ્ઞાનથી પદ્મ નિર્વાણ, જ્ઞાનભક્તિ કરતાં થકાં, પૂજ્યા જિન અણગાર તે કારણે આગમતણી, પૂજા-ભક્તિ વિશાળ. જ્ઞાનાપગરણ મેલીયે, પુસ્તક આગળ સાર; પીઠ રચી જિનબિંઅને, થાપીજે મનેાહાર. . પરમાત્માએ અથ રૂપે કહેલા આગળ ઘણા આગમા હતા. દુઃષમકાળના યાગે વત્તમાનકાળે પીસ્તાલીશ આગમે છે. ૪ ૬ કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત થવા છતાં આજે પાંચમકાળના જીવાને આ આગમાના ઉદ્યોત-પ્રકાશ મદિરમાં દીપકની ન્યાત જેવા (કલ્યાણકારી) છે. ૪ શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યુ` છે કે પઢમં નાળ તો ચાપ્રથમ જ્ઞાન અને પછી દયા છે. જ્ઞાનથી સર્વ વસ્તુના તત્ત્વને જાણી શકાય છે. નિર્વાણપદ-મેક્ષ પશુ જ્ઞાનથી પ્રાપ્ત કરાય છે. ૬ Jain Education International જ્ઞાનભક્તિ કરવાથી શ્રી જિનેશ્વર ભગવંત અને મુનિ ભગવતાની પૂજા કરી ગણાય છે. તે માટે આગમની વિશાળ પૂજા-ભક્તિ કરીએ. ૭ આગમના પુસ્તકની આગળ શ્રેષ્ઠ જ્ઞાનના ઉપકરણા મૂકીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy